Sign in
Sign in
Sign in
Select Language

70. Surah Al-Ma'arij, Gujarati Translation

The Ascending Stairways

Read the complete Surah Al-Ma'arij with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
70:1
سال سايل بعذاب واقع ١
سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍۢ وَاقِعٍۢ ١
سَأَلَ
سَآئِلُۢ
بِعَذَابٖ
وَاقِعٖ
١
૧. એક સવાલ કરનારાએ તે અઝાબ વિશે સવાલ કર્યો, જે સાબિત થઈને રહેશે.
Tafsirs
Lessons
Reflections
70:2
للكافرين ليس له دافع ٢
لِّلْكَـٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌۭ ٢
لِّلۡكَٰفِرِينَ
لَيۡسَ
لَهُۥ
دَافِعٞ
٢
૨. કાફિરો પરથી જેને કોઇ ટાળનાર નથી.
Tafsirs
Lessons
Reflections
70:3
من الله ذي المعارج ٣
مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ ٣
مِّنَ
ٱللَّهِ
ذِي
ٱلۡمَعَارِجِ
٣
૩. (આ અઝાબ) અલ્લાહ તરફથી (આવશે) જે ઉચ્ચતા વાળો છે.
Tafsirs
Lessons
Reflections
70:4
تعرج الملايكة والروح اليه في يوم كان مقداره خمسين الف سنة ٤
تَعْرُجُ ٱلْمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍۢ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍۢ ٤
تَعۡرُجُ
ٱلۡمَلَٰٓئِكَةُ
وَٱلرُّوحُ
إِلَيۡهِ
فِي
يَوۡمٖ
كَانَ
مِقۡدَارُهُۥ
خَمۡسِينَ
أَلۡفَ
سَنَةٖ
٤
૪. જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે.
Tafsirs
Lessons
Reflections
70:5
فاصبر صبرا جميلا ٥
فَٱصْبِرْ صَبْرًۭا جَمِيلًا ٥
فَٱصۡبِرۡ
صَبۡرٗا
جَمِيلًا
٥
૫. બસ! તુ સારી રીતે ધીરજ રાખ.
Tafsirs
Lessons
Reflections
70:6
انهم يرونه بعيدا ٦
إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًۭا ٦
إِنَّهُمۡ
يَرَوۡنَهُۥ
بَعِيدٗا
٦
૬. નિ:શંક આ લોકો તે (અઝાબ) ને દૂર સમજી રહયા છે,
Tafsirs
Lessons
Reflections
70:7
ونراه قريبا ٧
وَنَرَىٰهُ قَرِيبًۭا ٧
وَنَرَىٰهُ
قَرِيبٗا
٧
૭. પરંતુ અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
Tafsirs
Lessons
Reflections
70:8
يوم تكون السماء كالمهل ٨
يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ ٨
يَوۡمَ
تَكُونُ
ٱلسَّمَآءُ
كَٱلۡمُهۡلِ
٨
૮. જે દિવસે આકાશ ઊકળતા તાંબા જેવુ થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
70:9
وتكون الجبال كالعهن ٩
وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٩
وَتَكُونُ
ٱلۡجِبَالُ
كَٱلۡعِهۡنِ
٩
૯. અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
70:10
ولا يسال حميم حميما ١٠
وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًۭا ١٠
وَلَا
يَسۡـَٔلُ
حَمِيمٌ
حَمِيمٗا
١٠
૧૦. તે દિવસે કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
Tafsirs
Lessons
Reflections
70:11
يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يوميذ ببنيه ١١
يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ ١١
يُبَصَّرُونَهُمۡۚ
يَوَدُّ
ٱلۡمُجۡرِمُ
لَوۡ
يَفۡتَدِي
مِنۡ
عَذَابِ
يَوۡمِئِذِۭ
بِبَنِيهِ
١١
૧૧. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે, તે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર એવું ઈચ્છશે કે પોતાના દીકરાઓને મુક્તિદંડ રૂપે આપી દે.
Tafsirs
Lessons
Reflections
70:12
وصاحبته واخيه ١٢
وَصَـٰحِبَتِهِۦ وَأَخِيهِ ١٢
وَصَٰحِبَتِهِۦ
وَأَخِيهِ
١٢
૧૨. પોતાની પત્નિને અને પોતાના ભાઇને
Tafsirs
Lessons
Reflections
70:13
وفصيلته التي توويه ١٣
وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ ١٣
وَفَصِيلَتِهِ
ٱلَّتِي
تُـٔۡوِيهِ
١٣
૧૩. અને પોતાના તે કુટુંબીજનોને, જેઓ તેને આશરો આપતા હતા.
Tafsirs
Lessons
Reflections
70:14
ومن في الارض جميعا ثم ينجيه ١٤
وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًۭا ثُمَّ يُنجِيهِ ١٤
وَمَن
فِي
ٱلۡأَرۡضِ
جَمِيعٗا
ثُمَّ
يُنجِيهِ
١٤
૧૪. અને જે કઈ જમીનમાં છે તે બધું જ આપી પોતાને બચાવી લે.
Tafsirs
Lessons
Reflections
70:15
كلا انها لظى ١٥
كَلَّآ ۖ إِنَّهَا لَظَىٰ ١٥
كـَلَّآۖ
إِنَّهَا
لَظَىٰ
١٥
૧૫. (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) હશે.
Tafsirs
Lessons
Reflections
70:16
نزاعة للشوى ١٦
نَزَّاعَةًۭ لِّلشَّوَىٰ ١٦
نَزَّاعَةٗ
لِّلشَّوَىٰ
١٦
૧૬. જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
Tafsirs
Lessons
Reflections
70:17
تدعو من ادبر وتولى ١٧
تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ ١٧
تَدۡعُواْ
مَنۡ
أَدۡبَرَ
وَتَوَلَّىٰ
١٧
૧૭. તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે, જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
Tafsirs
Lessons
Reflections
70:18
وجمع فاوعى ١٨
وَجَمَعَ فَأَوْعَىٰٓ ١٨
وَجَمَعَ
فَأَوۡعَىٰٓ
١٨
૧૮. અને ભેગુ કરીને સંભાળી રાખતો હશે.
Tafsirs
Lessons
Reflections
70:19
۞ ان الانسان خلق هلوعا ١٩
۞ إِنَّ ٱلْإِنسَـٰنَ خُلِقَ هَلُوعًا ١٩
۞ إِنَّ
ٱلۡإِنسَٰنَ
خُلِقَ
هَلُوعًا
١٩
૧૯. ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
Tafsirs
Lessons
Reflections
70:20
اذا مسه الشر جزوعا ٢٠
إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًۭا ٢٠
إِذَا
مَسَّهُ
ٱلشَّرُّ
جَزُوعٗا
٢٠
૨૦. જ્યારે તેને પરેશાની પહોંચે છે, તો ગભરાઇ જાય છે.
Tafsirs
Lessons
Reflections
70:21
واذا مسه الخير منوعا ٢١
وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا ٢١
وَإِذَا
مَسَّهُ
ٱلۡخَيۡرُ
مَنُوعًا
٢١
૨૧. અને જ્યારે રાહત મળે છે, તો કંજુસી કરવા લાગે છે.
Tafsirs
Lessons
Reflections
70:22
الا المصلين ٢٢
إِلَّا ٱلْمُصَلِّينَ ٢٢
إِلَّا
ٱلۡمُصَلِّينَ
٢٢
૨૨. પરંતુ નમાઝ પઢવાવાળા.
Tafsirs
Lessons
Reflections
70:23
الذين هم على صلاتهم دايمون ٢٣
ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ ٢٣
ٱلَّذِينَ
هُمۡ
عَلَىٰ
صَلَاتِهِمۡ
دَآئِمُونَ
٢٣
૨૩. જેઓ પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
Tafsirs
Lessons
Reflections
70:24
والذين في اموالهم حق معلوم ٢٤
وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ مَّعْلُومٌۭ ٢٤
وَٱلَّذِينَ
فِيٓ
أَمۡوَٰلِهِمۡ
حَقّٞ
مَّعۡلُومٞ
٢٤
૨૪. અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
Tafsirs
Lessons
Reflections
70:25
للسايل والمحروم ٢٥
لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ ٢٥
لِّلسَّآئِلِ
وَٱلۡمَحۡرُومِ
٢٥
૨૫. માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
Tafsirs
Lessons
Reflections
70:26
والذين يصدقون بيوم الدين ٢٦
وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ ٢٦
وَٱلَّذِينَ
يُصَدِّقُونَ
بِيَوۡمِ
ٱلدِّينِ
٢٦
૨૬. અને જે કયામતના દિવસની પુષ્ટિ કરે છે.
Tafsirs
Lessons
Reflections
70:27
والذين هم من عذاب ربهم مشفقون ٢٧
وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ ٢٧
وَٱلَّذِينَ
هُم
مِّنۡ
عَذَابِ
رَبِّهِم
مُّشۡفِقُونَ
٢٧
૨૭. અને જે પોતાના પાલનહારના અઝાબથી ડરતા રહે છે.
Tafsirs
Lessons
Reflections
70:28
ان عذاب ربهم غير مامون ٢٨
إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍۢ ٢٨
إِنَّ
عَذَابَ
رَبِّهِمۡ
غَيۡرُ
مَأۡمُونٖ
٢٨
૨૮. કારણકે તેમના પાલનહારનો અઝાબ નીડર થવા જેવી વસ્તુ નથી.
Tafsirs
Lessons
Reflections
70:29
والذين هم لفروجهم حافظون ٢٩
وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَـٰفِظُونَ ٢٩
وَٱلَّذِينَ
هُمۡ
لِفُرُوجِهِمۡ
حَٰفِظُونَ
٢٩
૨૯. અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
Tafsirs
Lessons
Reflections
70:30
الا على ازواجهم او ما ملكت ايمانهم فانهم غير ملومين ٣٠
إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ٣٠
إِلَّا
عَلَىٰٓ
أَزۡوَٰجِهِمۡ
أَوۡ
مَا
مَلَكَتۡ
أَيۡمَٰنُهُمۡ
فَإِنَّهُمۡ
غَيۡرُ
مَلُومِينَ
٣٠
૩૦. હા! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ નિંદા નથી.
Tafsirs
Lessons
Reflections
70:31
فمن ابتغى وراء ذالك فاولايك هم العادون ٣١
فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ ٣١
فَمَنِ
ٱبۡتَغَىٰ
وَرَآءَ
ذَٰلِكَ
فَأُوْلَٰٓئِكَ
هُمُ
ٱلۡعَادُونَ
٣١
૩૧. હવે જે કોઇ તેના સિવાય અન્ય (રસ્તો) શોધશે, તો આવા લોકો હદ વટાવી જનારા છે.
Tafsirs
Lessons
Reflections
70:32
والذين هم لاماناتهم وعهدهم راعون ٣٢
وَٱلَّذِينَ هُمْ لِأَمَـٰنَـٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ ٣٢
وَٱلَّذِينَ
هُمۡ
لِأَمَٰنَٰتِهِمۡ
وَعَهۡدِهِمۡ
رَٰعُونَ
٣٢
૩૨. અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
Tafsirs
Lessons
Reflections
70:33
والذين هم بشهاداتهم قايمون ٣٣
وَٱلَّذِينَ هُم بِشَهَـٰدَٰتِهِمْ قَآئِمُونَ ٣٣
وَٱلَّذِينَ
هُم
بِشَهَٰدَٰتِهِمۡ
قَآئِمُونَ
٣٣
૩૩. અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
Tafsirs
Lessons
Reflections
70:34
والذين هم على صلاتهم يحافظون ٣٤
وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ٣٤
وَٱلَّذِينَ
هُمۡ
عَلَىٰ
صَلَاتِهِمۡ
يُحَافِظُونَ
٣٤
૩૪. અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
Tafsirs
Lessons
Reflections
70:35
اولايك في جنات مكرمون ٣٥
أُو۟لَـٰٓئِكَ فِى جَنَّـٰتٍۢ مُّكْرَمُونَ ٣٥
أُوْلَٰٓئِكَ
فِي
جَنَّٰتٖ
مُّكۡرَمُونَ
٣٥
૩૫. આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
Tafsirs
Lessons
Reflections
70:36
فمال الذين كفروا قبلك مهطعين ٣٦
فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ ٣٦
فَمَالِ
ٱلَّذِينَ
كَفَرُواْ
قِبَلَكَ
مُهۡطِعِينَ
٣٦
૩૬. બસ! આ કાફિરોને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
70:37
عن اليمين وعن الشمال عزين ٣٧
عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ ٣٧
عَنِ
ٱلۡيَمِينِ
وَعَنِ
ٱلشِّمَالِ
عِزِينَ
٣٧
૩૭. જમણે અને ડાબેથી, જૂથના જૂથ (આવી રહ્યા છે)
Tafsirs
Lessons
Reflections
70:38
ايطمع كل امري منهم ان يدخل جنة نعيم ٣٨
أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍۢ ٣٨
أَيَطۡمَعُ
كُلُّ
ٱمۡرِيٕٖ
مِّنۡهُمۡ
أَن
يُدۡخَلَ
جَنَّةَ
نَعِيمٖ
٣٨
૩૮. શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે?
Tafsirs
Lessons
Reflections
70:39
كلا انا خلقناهم مما يعلمون ٣٩
كَلَّآ ۖ إِنَّا خَلَقْنَـٰهُم مِّمَّا يَعْلَمُونَ ٣٩
كـَلَّآۖ
إِنَّا
خَلَقۡنَٰهُم
مِّمَّا
يَعۡلَمُونَ
٣٩
૩૯. (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે, જેને તેઓ પોતે પણ જાણે છે.
Tafsirs
Lessons
Reflections
70:40
فلا اقسم برب المشارق والمغارب انا لقادرون ٤٠
فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَـٰرِقِ وَٱلْمَغَـٰرِبِ إِنَّا لَقَـٰدِرُونَ ٤٠
فَلَآ
أُقۡسِمُ
بِرَبِّ
ٱلۡمَشَٰرِقِ
وَٱلۡمَغَٰرِبِ
إِنَّا
لَقَٰدِرُونَ
٤٠
૪૦. બસ! હું પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની કસમ ખાઈને કહું છું (કે) અમે ખરેખર આ વાત પર કુદરત ધરાવીએ છીએ.
Tafsirs
Lessons
Reflections
70:41
على ان نبدل خيرا منهم وما نحن بمسبوقين ٤١
عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًۭا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ٤١
عَلَىٰٓ
أَن
نُّبَدِّلَ
خَيۡرٗا
مِّنۡهُمۡ
وَمَا
نَحۡنُ
بِمَسۡبُوقِينَ
٤١
૪૧. કે અમે તેમના બદલે તેમનાથી સારા લોકોને લઇને આવીએ, અને અમે અક્ષમ કરનાર કોઈ નથી.
Tafsirs
Lessons
Reflections
70:42
فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون ٤٢
فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَـٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ ٤٢
فَذَرۡهُمۡ
يَخُوضُواْ
وَيَلۡعَبُواْ
حَتَّىٰ
يُلَٰقُواْ
يَوۡمَهُمُ
ٱلَّذِي
يُوعَدُونَ
٤٢
૪૨. બસ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે.
Tafsirs
Lessons
Reflections
70:43
يوم يخرجون من الاجداث سراعا كانهم الى نصب يوفضون ٤٣
يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًۭا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍۢ يُوفِضُونَ ٤٣
يَوۡمَ
يَخۡرُجُونَ
مِنَ
ٱلۡأَجۡدَاثِ
سِرَاعٗا
كَأَنَّهُمۡ
إِلَىٰ
نُصُبٖ
يُوفِضُونَ
٤٣
૪૩. જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય.
Tafsirs
Lessons
Reflections
70:44
خاشعة ابصارهم ترهقهم ذلة ذالك اليوم الذي كانوا يوعدون ٤٤
خَـٰشِعَةً أَبْصَـٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۚ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ ٤٤
خَٰشِعَةً
أَبۡصَٰرُهُمۡ
تَرۡهَقُهُمۡ
ذِلَّةٞۚ
ذَٰلِكَ
ٱلۡيَوۡمُ
ٱلَّذِي
كَانُواْ
يُوعَدُونَ
٤٤
૪૪. તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: NuhTafsir of Surah Al-Ma'arij
Read More
71. NuhNoah
Next
69. Al-HaqqahThe Reality
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: NuhTafsir of Surah Al-Ma'arij

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute