Sign in
Sign in
Sign in
Select Language

69. Surah Al-Haqqah, Gujarati Translation

The Reality

Read the complete Surah Al-Haqqah with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
69:1
الحاقة ١
ٱلْحَآقَّةُ ١
ٱلۡحَآقَّةُ
١
૧. સાબિત થવાવાળી
Tafsirs
Lessons
Reflections
69:2
ما الحاقة ٢
مَا ٱلْحَآقَّةُ ٢
مَا
ٱلۡحَآقَّةُ
٢
૨. સાબિત થવાવાળી શું છે?
Tafsirs
Lessons
Reflections
69:3
وما ادراك ما الحاقة ٣
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ ٣
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
ٱلۡحَآقَّةُ
٣
૩. અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે?
Tafsirs
Lessons
Reflections
69:4
كذبت ثمود وعاد بالقارعة ٤
كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ ٤
كَذَّبَتۡ
ثَمُودُ
وَعَادُۢ
بِٱلۡقَارِعَةِ
٤
૪. ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી.
Tafsirs
Lessons
Reflections
69:5
فاما ثمود فاهلكوا بالطاغية ٥
فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ ٥
فَأَمَّا
ثَمُودُ
فَأُهۡلِكُواْ
بِٱلطَّاغِيَةِ
٥
૫. (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
Tafsirs
Lessons
Reflections
69:6
واما عاد فاهلكوا بريح صرصر عاتية ٦
وَأَمَّا عَادٌۭ فَأُهْلِكُوا۟ بِرِيحٍۢ صَرْصَرٍ عَاتِيَةٍۢ ٦
وَأَمَّا
عَادٞ
فَأُهۡلِكُواْ
بِرِيحٖ
صَرۡصَرٍ
عَاتِيَةٖ
٦
૬. અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
Tafsirs
Lessons
Reflections
69:7
سخرها عليهم سبع ليال وثمانية ايام حسوما فترى القوم فيها صرعى كانهم اعجاز نخل خاوية ٧
سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍۢ وَثَمَـٰنِيَةَ أَيَّامٍ حُسُومًۭا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍۢ ٧
سَخَّرَهَا
عَلَيۡهِمۡ
سَبۡعَ
لَيَالٖ
وَثَمَٰنِيَةَ
أَيَّامٍ
حُسُومٗاۖ
فَتَرَى
ٱلۡقَوۡمَ
فِيهَا
صَرۡعَىٰ
كَأَنَّهُمۡ
أَعۡجَازُ
نَخۡلٍ
خَاوِيَةٖ
٧
૭. જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
Tafsirs
Lessons
Reflections
69:8
فهل ترى لهم من باقية ٨
فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍۢ ٨
فَهَلۡ
تَرَىٰ
لَهُم
مِّنۢ
بَاقِيَةٖ
٨
૮. શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો?
Tafsirs
Lessons
Reflections
69:9
وجاء فرعون ومن قبله والموتفكات بالخاطية ٩
وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَـٰتُ بِٱلْخَاطِئَةِ ٩
وَجَآءَ
فِرۡعَوۡنُ
وَمَن
قَبۡلَهُۥ
وَٱلۡمُؤۡتَفِكَٰتُ
بِٱلۡخَاطِئَةِ
٩
૯. ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
Tafsirs
Lessons
Reflections
69:10
فعصوا رسول ربهم فاخذهم اخذة رابية ١٠
فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةًۭ رَّابِيَةً ١٠
فَعَصَوۡاْ
رَسُولَ
رَبِّهِمۡ
فَأَخَذَهُمۡ
أَخۡذَةٗ
رَّابِيَةً
١٠
૧૦. તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
Tafsirs
Lessons
Reflections
69:11
انا لما طغى الماء حملناكم في الجارية ١١
إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَـٰكُمْ فِى ٱلْجَارِيَةِ ١١
إِنَّا
لَمَّا
طَغَا
ٱلۡمَآءُ
حَمَلۡنَٰكُمۡ
فِي
ٱلۡجَارِيَةِ
١١
૧૧. જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા.
Tafsirs
Lessons
Reflections
69:12
لنجعلها لكم تذكرة وتعيها اذن واعية ١٢
لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةًۭ وَتَعِيَهَآ أُذُنٌۭ وَٰعِيَةٌۭ ١٢
لِنَجۡعَلَهَا
لَكُمۡ
تَذۡكِرَةٗ
وَتَعِيَهَآ
أُذُنٞ
وَٰعِيَةٞ
١٢
૧૨. જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
Tafsirs
Lessons
Reflections
69:13
فاذا نفخ في الصور نفخة واحدة ١٣
فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌۭ وَٰحِدَةٌۭ ١٣
فَإِذَا
نُفِخَ
فِي
ٱلصُّورِ
نَفۡخَةٞ
وَٰحِدَةٞ
١٣
૧૩. બસ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
69:14
وحملت الارض والجبال فدكتا دكة واحدة ١٤
وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةًۭ وَٰحِدَةًۭ ١٤
وَحُمِلَتِ
ٱلۡأَرۡضُ
وَٱلۡجِبَالُ
فَدُكَّتَا
دَكَّةٗ
وَٰحِدَةٗ
١٤
૧૪. અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
69:15
فيوميذ وقعت الواقعة ١٥
فَيَوْمَئِذٍۢ وَقَعَتِ ٱلْوَاقِعَةُ ١٥
فَيَوۡمَئِذٖ
وَقَعَتِ
ٱلۡوَاقِعَةُ
١٥
૧૫. તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે.
Tafsirs
Lessons
Reflections
69:16
وانشقت السماء فهي يوميذ واهية ١٦
وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍۢ وَاهِيَةٌۭ ١٦
وَٱنشَقَّتِ
ٱلسَّمَآءُ
فَهِيَ
يَوۡمَئِذٖ
وَاهِيَةٞ
١٦
૧૬. અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
Tafsirs
Lessons
Reflections
69:17
والملك على ارجايها ويحمل عرش ربك فوقهم يوميذ ثمانية ١٧
وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍۢ ثَمَـٰنِيَةٌۭ ١٧
وَٱلۡمَلَكُ
عَلَىٰٓ
أَرۡجَآئِهَاۚ
وَيَحۡمِلُ
عَرۡشَ
رَبِّكَ
فَوۡقَهُمۡ
يَوۡمَئِذٖ
ثَمَٰنِيَةٞ
١٧
૧૭. તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે.
Tafsirs
Lessons
Reflections
69:18
يوميذ تعرضون لا تخفى منكم خافية ١٨
يَوْمَئِذٍۢ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌۭ ١٨
يَوۡمَئِذٖ
تُعۡرَضُونَ
لَا
تَخۡفَىٰ
مِنكُمۡ
خَافِيَةٞ
١٨
૧૮. તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
Tafsirs
Lessons
Reflections
69:19
فاما من اوتي كتابه بيمينه فيقول هاوم اقرءوا كتابيه ١٩
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَـٰبِيَهْ ١٩
فَأَمَّا
مَنۡ
أُوتِيَ
كِتَٰبَهُۥ
بِيَمِينِهِۦ
فَيَقُولُ
هَآؤُمُ
ٱقۡرَءُواْ
كِتَٰبِيَهۡ
١٩
૧૯. પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.
Tafsirs
Lessons
Reflections
69:20
اني ظننت اني ملاق حسابيه ٢٠
إِنِّى ظَنَنتُ أَنِّى مُلَـٰقٍ حِسَابِيَهْ ٢٠
إِنِّي
ظَنَنتُ
أَنِّي
مُلَٰقٍ
حِسَابِيَهۡ
٢٠
૨૦. મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે.
Tafsirs
Lessons
Reflections
69:21
فهو في عيشة راضية ٢١
فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ ٢١
فَهُوَ
فِي
عِيشَةٖ
رَّاضِيَةٖ
٢١
૨૧. બસ! તે એક મનગમતા જીવનમાં હશે.
Tafsirs
Lessons
Reflections
69:22
في جنة عالية ٢٢
فِى جَنَّةٍ عَالِيَةٍۢ ٢٢
فِي
جَنَّةٍ
عَالِيَةٖ
٢٢
૨૨. ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
Tafsirs
Lessons
Reflections
69:23
قطوفها دانية ٢٣
قُطُوفُهَا دَانِيَةٌۭ ٢٣
قُطُوفُهَا
دَانِيَةٞ
٢٣
૨૩. જેના ગુચ્છા નમી પડેલા હશે.
Tafsirs
Lessons
Reflections
69:24
كلوا واشربوا هنييا بما اسلفتم في الايام الخالية ٢٤
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ ٢٤
كُلُواْ
وَٱشۡرَبُواْ
هَنِيٓـَٔۢا
بِمَآ
أَسۡلَفۡتُمۡ
فِي
ٱلۡأَيَّامِ
ٱلۡخَالِيَةِ
٢٤
૨૪. (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
Tafsirs
Lessons
Reflections
69:25
واما من اوتي كتابه بشماله فيقول يا ليتني لم اوت كتابيه ٢٥
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَـٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَـٰبِيَهْ ٢٥
وَأَمَّا
مَنۡ
أُوتِيَ
كِتَٰبَهُۥ
بِشِمَالِهِۦ
فَيَقُولُ
يَٰلَيۡتَنِي
لَمۡ
أُوتَ
كِتَٰبِيَهۡ
٢٥
૨૫. પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
Tafsirs
Lessons
Reflections
69:26
ولم ادر ما حسابيه ٢٦
وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ ٢٦
وَلَمۡ
أَدۡرِ
مَا
حِسَابِيَهۡ
٢٦
૨૬. અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
Tafsirs
Lessons
Reflections
69:27
يا ليتها كانت القاضية ٢٧
يَـٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ ٢٧
يَٰلَيۡتَهَا
كَانَتِ
ٱلۡقَاضِيَةَ
٢٧
૨૭. કાશ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત.
Tafsirs
Lessons
Reflections
69:28
ما اغنى عني ماليه ٢٨
مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ ۜ ٢٨
مَآ
أَغۡنَىٰ
عَنِّي
مَالِيَهۡۜ
٢٨
૨૮. મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
Tafsirs
Lessons
Reflections
69:29
هلك عني سلطانيه ٢٩
هَلَكَ عَنِّى سُلْطَـٰنِيَهْ ٢٩
هَلَكَ
عَنِّي
سُلۡطَٰنِيَهۡ
٢٩
૨૯. મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ.
Tafsirs
Lessons
Reflections
69:30
خذوه فغلوه ٣٠
خُذُوهُ فَغُلُّوهُ ٣٠
خُذُوهُ
فَغُلُّوهُ
٣٠
૩૦. આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
Tafsirs
Lessons
Reflections
69:31
ثم الجحيم صلوه ٣١
ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ ٣١
ثُمَّ
ٱلۡجَحِيمَ
صَلُّوهُ
٣١
૩૧. પછી તેને જહન્નમમાં નાખી દો.
Tafsirs
Lessons
Reflections
69:32
ثم في سلسلة ذرعها سبعون ذراعا فاسلكوه ٣٢
ثُمَّ فِى سِلْسِلَةٍۢ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًۭا فَٱسْلُكُوهُ ٣٢
ثُمَّ
فِي
سِلۡسِلَةٖ
ذَرۡعُهَا
سَبۡعُونَ
ذِرَاعٗا
فَٱسۡلُكُوهُ
٣٢
૩૨. પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો.
Tafsirs
Lessons
Reflections
69:33
انه كان لا يومن بالله العظيم ٣٣
إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ ٣٣
إِنَّهُۥ
كَانَ
لَا
يُؤۡمِنُ
بِٱللَّهِ
ٱلۡعَظِيمِ
٣٣
૩૩. નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
Tafsirs
Lessons
Reflections
69:34
ولا يحض على طعام المسكين ٣٤
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ٣٤
وَلَا
يَحُضُّ
عَلَىٰ
طَعَامِ
ٱلۡمِسۡكِينِ
٣٤
૩૪. અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
Tafsirs
Lessons
Reflections
69:35
فليس له اليوم هاهنا حميم ٣٥
فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَـٰهُنَا حَمِيمٌۭ ٣٥
فَلَيۡسَ
لَهُ
ٱلۡيَوۡمَ
هَٰهُنَا
حَمِيمٞ
٣٥
૩૫. બસ! આજે તેનો કોઈ મિત્ર નહીં હોય.
Tafsirs
Lessons
Reflections
69:36
ولا طعام الا من غسلين ٣٦
وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍۢ ٣٦
وَلَا
طَعَامٌ
إِلَّا
مِنۡ
غِسۡلِينٖ
٣٦
૩૬. અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહીં મળે.
Tafsirs
Lessons
Reflections
69:37
لا ياكله الا الخاطيون ٣٧
لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَـٰطِـُٔونَ ٣٧
لَّا
يَأۡكُلُهُۥٓ
إِلَّا
ٱلۡخَٰطِـُٔونَ
٣٧
૩૭. જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
Tafsirs
Lessons
Reflections
69:38
فلا اقسم بما تبصرون ٣٨
فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ ٣٨
فَلَآ
أُقۡسِمُ
بِمَا
تُبۡصِرُونَ
٣٨
૩૮. બસ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો.
Tafsirs
Lessons
Reflections
69:39
وما لا تبصرون ٣٩
وَمَا لَا تُبْصِرُونَ ٣٩
وَمَا
لَا
تُبۡصِرُونَ
٣٩
૩૯. અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી.
Tafsirs
Lessons
Reflections
69:40
انه لقول رسول كريم ٤٠
إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ ٤٠
إِنَّهُۥ
لَقَوۡلُ
رَسُولٖ
كَرِيمٖ
٤٠
૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.
Tafsirs
Lessons
Reflections
69:41
وما هو بقول شاعر قليلا ما تومنون ٤١
وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍۢ ۚ قَلِيلًۭا مَّا تُؤْمِنُونَ ٤١
وَمَا
هُوَ
بِقَوۡلِ
شَاعِرٖۚ
قَلِيلٗا
مَّا
تُؤۡمِنُونَ
٤١
૪૧. આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
Tafsirs
Lessons
Reflections
69:42
ولا بقول كاهن قليلا ما تذكرون ٤٢
وَلَا بِقَوْلِ كَاهِنٍۢ ۚ قَلِيلًۭا مَّا تَذَكَّرُونَ ٤٢
وَلَا
بِقَوۡلِ
كَاهِنٖۚ
قَلِيلٗا
مَّا
تَذَكَّرُونَ
٤٢
૪૨. અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
Tafsirs
Lessons
Reflections
69:43
تنزيل من رب العالمين ٤٣
تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَـٰلَمِينَ ٤٣
تَنزِيلٞ
مِّن
رَّبِّ
ٱلۡعَٰلَمِينَ
٤٣
૪૩. (આ તો) જગતના પાલનહારે ઉતાર્યું છે.
Tafsirs
Lessons
Reflections
69:44
ولو تقول علينا بعض الاقاويل ٤٤
وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ ٤٤
وَلَوۡ
تَقَوَّلَ
عَلَيۡنَا
بَعۡضَ
ٱلۡأَقَاوِيلِ
٤٤
૪૪. અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો,
Tafsirs
Lessons
Reflections
69:45
لاخذنا منه باليمين ٤٥
لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ ٤٥
لَأَخَذۡنَا
مِنۡهُ
بِٱلۡيَمِينِ
٤٥
૪૫. તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
Tafsirs
Lessons
Reflections
69:46
ثم لقطعنا منه الوتين ٤٦
ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ ٤٦
ثُمَّ
لَقَطَعۡنَا
مِنۡهُ
ٱلۡوَتِينَ
٤٦
૪૬. પછી તેની ધોરી નસ કાપી નાખતા.
Tafsirs
Lessons
Reflections
69:47
فما منكم من احد عنه حاجزين ٤٧
فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَـٰجِزِينَ ٤٧
فَمَا
مِنكُم
مِّنۡ
أَحَدٍ
عَنۡهُ
حَٰجِزِينَ
٤٧
૪૭. પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત.
Tafsirs
Lessons
Reflections
69:48
وانه لتذكرة للمتقين ٤٨
وَإِنَّهُۥ لَتَذْكِرَةٌۭ لِّلْمُتَّقِينَ ٤٨
وَإِنَّهُۥ
لَتَذۡكِرَةٞ
لِّلۡمُتَّقِينَ
٤٨
૪૮. નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
Tafsirs
Lessons
Reflections
69:49
وانا لنعلم ان منكم مكذبين ٤٩
وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ٤٩
وَإِنَّا
لَنَعۡلَمُ
أَنَّ
مِنكُم
مُّكَذِّبِينَ
٤٩
૪૯. અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
Tafsirs
Lessons
Reflections
69:50
وانه لحسرة على الكافرين ٥٠
وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَـٰفِرِينَ ٥٠
وَإِنَّهُۥ
لَحَسۡرَةٌ
عَلَى
ٱلۡكَٰفِرِينَ
٥٠
૫૦. નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
Tafsirs
Lessons
Reflections
69:51
وانه لحق اليقين ٥١
وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ ٥١
وَإِنَّهُۥ
لَحَقُّ
ٱلۡيَقِينِ
٥١
૫૧. અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે.
Tafsirs
Lessons
Reflections
69:52
فسبح باسم ربك العظيم ٥٢
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ٥٢
فَسَبِّحۡ
بِٱسۡمِ
رَبِّكَ
ٱلۡعَظِيمِ
٥٢
૫૨. બસ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-Ma'arijTafsir of Surah Al-Haqqah
Read More
70. Al-Ma'arijThe Ascending Stairways
Next
68. Al-QalamThe Pen
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-Ma'arijTafsir of Surah Al-Haqqah

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute