Sign in
Sign in
Sign in
Select Language

78. Surah An-Naba, Gujarati Translation

The Tidings

Read the complete Surah An-Naba with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
78:1
عم يتساءلون ١
عَمَّ يَتَسَآءَلُونَ ١
عَمَّ
يَتَسَآءَلُونَ
١
૧. કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે?
Tafsirs
Lessons
Reflections
78:2
عن النبا العظيم ٢
عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ ٢
عَنِ
ٱلنَّبَإِ
ٱلۡعَظِيمِ
٢
૨. તે જબરદસ્ત ખબર વિશે?
Tafsirs
Lessons
Reflections
78:3
الذي هم فيه مختلفون ٣
ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ ٣
ٱلَّذِي
هُمۡ
فِيهِ
مُخۡتَلِفُونَ
٣
૩. જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
78:4
كلا سيعلمون ٤
كَلَّا سَيَعْلَمُونَ ٤
كـَلَّا
سَيَعۡلَمُونَ
٤
૪. કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે.
Tafsirs
Lessons
Reflections
78:5
ثم كلا سيعلمون ٥
ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ٥
ثُمَّ
كـَلَّا
سَيَعۡلَمُونَ
٥
૫. ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે.
Tafsirs
Lessons
Reflections
78:6
الم نجعل الارض مهادا ٦
أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَـٰدًۭا ٦
أَلَمۡ
نَجۡعَلِ
ٱلۡأَرۡضَ
مِهَٰدٗا
٦
૬. શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું?
Tafsirs
Lessons
Reflections
78:7
والجبال اوتادا ٧
وَٱلْجِبَالَ أَوْتَادًۭا ٧
وَٱلۡجِبَالَ
أَوۡتَادٗا
٧
૭. અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા?)
Tafsirs
Lessons
Reflections
78:8
وخلقناكم ازواجا ٨
وَخَلَقْنَـٰكُمْ أَزْوَٰجًۭا ٨
وَخَلَقۡنَٰكُمۡ
أَزۡوَٰجٗا
٨
૮. અને તમને જોડકામાં પેદા કર્યા.
Tafsirs
Lessons
Reflections
78:9
وجعلنا نومكم سباتا ٩
وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًۭا ٩
وَجَعَلۡنَا
نَوۡمَكُمۡ
سُبَاتٗا
٩
૯. અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી.
Tafsirs
Lessons
Reflections
78:10
وجعلنا الليل لباسا ١٠
وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًۭا ١٠
وَجَعَلۡنَا
ٱلَّيۡلَ
لِبَاسٗا
١٠
૧૦. અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું.
Tafsirs
Lessons
Reflections
78:11
وجعلنا النهار معاشا ١١
وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًۭا ١١
وَجَعَلۡنَا
ٱلنَّهَارَ
مَعَاشٗا
١١
૧૧. અને દિવસને કમાણી માટે બનાવ્યો.
Tafsirs
Lessons
Reflections
78:12
وبنينا فوقكم سبعا شدادا ١٢
وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًۭا شِدَادًۭا ١٢
وَبَنَيۡنَا
فَوۡقَكُمۡ
سَبۡعٗا
شِدَادٗا
١٢
૧૨. અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો) બનાવ્યા.
Tafsirs
Lessons
Reflections
78:13
وجعلنا سراجا وهاجا ١٣
وَجَعَلْنَا سِرَاجًۭا وَهَّاجًۭا ١٣
وَجَعَلۡنَا
سِرَاجٗا
وَهَّاجٗا
١٣
૧૩. અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
Tafsirs
Lessons
Reflections
78:14
وانزلنا من المعصرات ماء ثجاجا ١٤
وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءًۭ ثَجَّاجًۭا ١٤
وَأَنزَلۡنَا
مِنَ
ٱلۡمُعۡصِرَٰتِ
مَآءٗ
ثَجَّاجٗا
١٤
૧૪. અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો.
Tafsirs
Lessons
Reflections
78:15
لنخرج به حبا ونباتا ١٥
لِّنُخْرِجَ بِهِۦ حَبًّۭا وَنَبَاتًۭا ١٥
لِّنُخۡرِجَ
بِهِۦ
حَبّٗا
وَنَبَاتٗا
١٥
૧૫. જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ.
Tafsirs
Lessons
Reflections
78:16
وجنات الفافا ١٦
وَجَنَّـٰتٍ أَلْفَافًا ١٦
وَجَنَّٰتٍ
أَلۡفَافًا
١٦
૧૬. અને હર્યા-ભર્યા બાગ. (પણ ઉપજાવીએ)
Tafsirs
Lessons
Reflections
78:17
ان يوم الفصل كان ميقاتا ١٧
إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَـٰتًۭا ١٧
إِنَّ
يَوۡمَ
ٱلۡفَصۡلِ
كَانَ
مِيقَٰتٗا
١٧
૧૭. નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે.
Tafsirs
Lessons
Reflections
78:18
يوم ينفخ في الصور فتاتون افواجا ١٨
يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًۭا ١٨
يَوۡمَ
يُنفَخُ
فِي
ٱلصُّورِ
فَتَأۡتُونَ
أَفۡوَاجٗا
١٨
૧૮. જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો.
Tafsirs
Lessons
Reflections
78:19
وفتحت السماء فكانت ابوابا ١٩
وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًۭا ١٩
وَفُتِحَتِ
ٱلسَّمَآءُ
فَكَانَتۡ
أَبۡوَٰبٗا
١٩
૧૯. અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
78:20
وسيرت الجبال فكانت سرابا ٢٠
وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا ٢٠
وَسُيِّرَتِ
ٱلۡجِبَالُ
فَكَانَتۡ
سَرَابًا
٢٠
૨૦. અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે.
Tafsirs
Lessons
Reflections
78:21
ان جهنم كانت مرصادا ٢١
إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًۭا ٢١
إِنَّ
جَهَنَّمَ
كَانَتۡ
مِرۡصَادٗا
٢١
૨૧. નિ:શંક જહન્નમ ઘાતમાં છે.
Tafsirs
Lessons
Reflections
78:22
للطاغين مابا ٢٢
لِّلطَّـٰغِينَ مَـَٔابًۭا ٢٢
لِّلطَّٰغِينَ
مَـَٔابٗا
٢٢
૨૨. જે દુરાચારીઓનું ઠેકાણુ છે.
Tafsirs
Lessons
Reflections
78:23
لابثين فيها احقابا ٢٣
لَّـٰبِثِينَ فِيهَآ أَحْقَابًۭا ٢٣
لَّٰبِثِينَ
فِيهَآ
أَحۡقَابٗا
٢٣
૨૩. જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
78:24
لا يذوقون فيها بردا ولا شرابا ٢٤
لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًۭا وَلَا شَرَابًا ٢٤
لَّا
يَذُوقُونَ
فِيهَا
بَرۡدٗا
وَلَا
شَرَابًا
٢٤
૨૪. કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે.
Tafsirs
Lessons
Reflections
78:25
الا حميما وغساقا ٢٥
إِلَّا حَمِيمًۭا وَغَسَّاقًۭا ٢٥
إِلَّا
حَمِيمٗا
وَغَسَّاقٗا
٢٥
૨૫. સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
Tafsirs
Lessons
Reflections
78:26
جزاء وفاقا ٢٦
جَزَآءًۭ وِفَاقًا ٢٦
جَزَآءٗ
وِفَاقًا
٢٦
૨૬. આ (તેમનો) સંપૂર્ણ બદલો હશે.
Tafsirs
Lessons
Reflections
78:27
انهم كانوا لا يرجون حسابا ٢٧
إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًۭا ٢٧
إِنَّهُمۡ
كَانُواْ
لَا
يَرۡجُونَ
حِسَابٗا
٢٧
૨૭. તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
Tafsirs
Lessons
Reflections
78:28
وكذبوا باياتنا كذابا ٢٨
وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا كِذَّابًۭا ٢٨
وَكَذَّبُواْ
بِـَٔايَٰتِنَا
كِذَّابٗا
٢٨
૨૮. અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા.
Tafsirs
Lessons
Reflections
78:29
وكل شيء احصيناه كتابا ٢٩
وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَـٰهُ كِتَـٰبًۭا ٢٩
وَكُلَّ
شَيۡءٍ
أَحۡصَيۡنَٰهُ
كِتَٰبٗا
٢٩
૨૯. અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે.
Tafsirs
Lessons
Reflections
78:30
فذوقوا فلن نزيدكم الا عذابا ٣٠
فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ٣٠
فَذُوقُواْ
فَلَن
نَّزِيدَكُمۡ
إِلَّا
عَذَابًا
٣٠
૩૦. (અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહીં કરીએ.
Tafsirs
Lessons
Reflections
78:31
ان للمتقين مفازا ٣١
إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ٣١
إِنَّ
لِلۡمُتَّقِينَ
مَفَازًا
٣١
૩૧. નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
Tafsirs
Lessons
Reflections
78:32
حدايق واعنابا ٣٢
حَدَآئِقَ وَأَعْنَـٰبًۭا ٣٢
حَدَآئِقَ
وَأَعۡنَٰبٗا
٣٢
૩૨. બગીચાઓ અને દ્રાક્ષ છે.
Tafsirs
Lessons
Reflections
78:33
وكواعب اترابا ٣٣
وَكَوَاعِبَ أَتْرَابًۭا ٣٣
وَكَوَاعِبَ
أَتۡرَابٗا
٣٣
૩૩. અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ.
Tafsirs
Lessons
Reflections
78:34
وكاسا دهاقا ٣٤
وَكَأْسًۭا دِهَاقًۭا ٣٤
وَكَأۡسٗا
دِهَاقٗا
٣٤
૩૪. અને છલકાતા પ્યાલા.
Tafsirs
Lessons
Reflections
78:35
لا يسمعون فيها لغوا ولا كذابا ٣٥
لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا كِذَّٰبًۭا ٣٥
لَّا
يَسۡمَعُونَ
فِيهَا
لَغۡوٗا
وَلَا
كِذَّٰبٗا
٣٥
૩૫. ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત.
Tafsirs
Lessons
Reflections
78:36
جزاء من ربك عطاء حسابا ٣٦
جَزَآءًۭ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًۭا ٣٦
جَزَآءٗ
مِّن
رَّبِّكَ
عَطَآءً
حِسَابٗا
٣٦
૩૬. આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.
Tafsirs
Lessons
Reflections
78:37
رب السماوات والارض وما بينهما الرحمان لا يملكون منه خطابا ٣٧
رَّبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَـٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًۭا ٣٧
رَّبِّ
ٱلسَّمَٰوَٰتِ
وَٱلۡأَرۡضِ
وَمَا
بَيۡنَهُمَا
ٱلرَّحۡمَٰنِۖ
لَا
يَمۡلِكُونَ
مِنۡهُ
خِطَابٗا
٣٧
૩૭. જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
Tafsirs
Lessons
Reflections
78:38
يوم يقوم الروح والملايكة صفا لا يتكلمون الا من اذن له الرحمان وقال صوابا ٣٨
يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَـٰٓئِكَةُ صَفًّۭا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَـٰنُ وَقَالَ صَوَابًۭا ٣٨
يَوۡمَ
يَقُومُ
ٱلرُّوحُ
وَٱلۡمَلَٰٓئِكَةُ
صَفّٗاۖ
لَّا
يَتَكَلَّمُونَ
إِلَّا
مَنۡ
أَذِنَ
لَهُ
ٱلرَّحۡمَٰنُ
وَقَالَ
صَوَابٗا
٣٨
૩૮. જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.
Tafsirs
Lessons
Reflections
78:39
ذالك اليوم الحق فمن شاء اتخذ الى ربه مابا ٣٩
ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا ٣٩
ذَٰلِكَ
ٱلۡيَوۡمُ
ٱلۡحَقُّۖ
فَمَن
شَآءَ
ٱتَّخَذَ
إِلَىٰ
رَبِّهِۦ
مَـَٔابًا
٣٩
૩૯. તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
Tafsirs
Lessons
Reflections
78:40
انا انذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا ٤٠
إِنَّآ أَنذَرْنَـٰكُمْ عَذَابًۭا قَرِيبًۭا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَـٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا ٤٠
إِنَّآ
أَنذَرۡنَٰكُمۡ
عَذَابٗا
قَرِيبٗا
يَوۡمَ
يَنظُرُ
ٱلۡمَرۡءُ
مَا
قَدَّمَتۡ
يَدَاهُ
وَيَقُولُ
ٱلۡكَافِرُ
يَٰلَيۡتَنِي
كُنتُ
تُرَٰبَۢا
٤٠
૪૦. નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: An-Nazi'atTafsir of Surah An-Naba
Read More
79. An-Nazi'atThose who drag forth
Next
77. Al-MursalatThe Emissaries
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: An-Nazi'atTafsir of Surah An-Naba

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute