Sign in
Sign in
Sign in
Select Language

77. Surah Al-Mursalat, Gujarati Translation

The Emissaries

Read the complete Surah Al-Mursalat with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
77:1
والمرسلات عرفا ١
وَٱلْمُرْسَلَـٰتِ عُرْفًۭا ١
وَٱلۡمُرۡسَلَٰتِ
عُرۡفٗا
١
૧. તે હવાઓની કસમ! જે ધીમી ધીમે ચાલે છે.
Tafsirs
Lessons
Reflections
77:2
فالعاصفات عصفا ٢
فَٱلْعَـٰصِفَـٰتِ عَصْفًۭا ٢
فَٱلۡعَٰصِفَٰتِ
عَصۡفٗا
٢
૨. પછી તીવ્ર હવાઓની કસમ!
Tafsirs
Lessons
Reflections
77:3
والناشرات نشرا ٣
وَٱلنَّـٰشِرَٰتِ نَشْرًۭا ٣
وَٱلنَّٰشِرَٰتِ
نَشۡرٗا
٣
૩. પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની) કસમ!.
Tafsirs
Lessons
Reflections
77:4
فالفارقات فرقا ٤
فَٱلْفَـٰرِقَـٰتِ فَرْقًۭا ٤
فَٱلۡفَٰرِقَٰتِ
فَرۡقٗا
٤
૪. પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ!
Tafsirs
Lessons
Reflections
77:5
فالملقيات ذكرا ٥
فَٱلْمُلْقِيَـٰتِ ذِكْرًا ٥
فَٱلۡمُلۡقِيَٰتِ
ذِكۡرًا
٥
૫. અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ!
Tafsirs
Lessons
Reflections
77:6
عذرا او نذرا ٦
عُذْرًا أَوْ نُذْرًا ٦
عُذۡرًا
أَوۡ
نُذۡرًا
٦
૬. જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
Tafsirs
Lessons
Reflections
77:7
انما توعدون لواقع ٧
إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌۭ ٧
إِنَّمَا
تُوعَدُونَ
لَوَٰقِعٞ
٧
૭. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે.
Tafsirs
Lessons
Reflections
77:8
فاذا النجوم طمست ٨
فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ ٨
فَإِذَا
ٱلنُّجُومُ
طُمِسَتۡ
٨
૮. જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
77:9
واذا السماء فرجت ٩
وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ ٩
وَإِذَا
ٱلسَّمَآءُ
فُرِجَتۡ
٩
૯. અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
77:10
واذا الجبال نسفت ١٠
وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ ١٠
وَإِذَا
ٱلۡجِبَالُ
نُسِفَتۡ
١٠
૧૦. અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
77:11
واذا الرسل اقتت ١١
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ ١١
وَإِذَا
ٱلرُّسُلُ
أُقِّتَتۡ
١١
૧૧. અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
77:12
لاي يوم اجلت ١٢
لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ ١٢
لِأَيِّ
يَوۡمٍ
أُجِّلَتۡ
١٢
૧૨. કેવા દિવસ માટે (આ બાબતમાં) વિલંબ કરવામાં આવ્યો.
Tafsirs
Lessons
Reflections
77:13
ليوم الفصل ١٣
لِيَوْمِ ٱلْفَصْلِ ١٣
لِيَوۡمِ
ٱلۡفَصۡلِ
١٣
૧૩. નિર્ણયના દિવસ માટે
Tafsirs
Lessons
Reflections
77:14
وما ادراك ما يوم الفصل ١٤
وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ ١٤
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
يَوۡمُ
ٱلۡفَصۡلِ
١٤
૧૪. અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે?
Tafsirs
Lessons
Reflections
77:15
ويل يوميذ للمكذبين ١٥
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ١٥
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
١٥
૧૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:16
الم نهلك الاولين ١٦
أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ ١٦
أَلَمۡ
نُهۡلِكِ
ٱلۡأَوَّلِينَ
١٦
૧૬. શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા?
Tafsirs
Lessons
Reflections
77:17
ثم نتبعهم الاخرين ١٧
ثُمَّ نُتْبِعُهُمُ ٱلْـَٔاخِرِينَ ١٧
ثُمَّ
نُتۡبِعُهُمُ
ٱلۡأٓخِرِينَ
١٧
૧૭. ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ.
Tafsirs
Lessons
Reflections
77:18
كذالك نفعل بالمجرمين ١٨
كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ ١٨
كَذَٰلِكَ
نَفۡعَلُ
بِٱلۡمُجۡرِمِينَ
١٨
૧૮. અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
Tafsirs
Lessons
Reflections
77:19
ويل يوميذ للمكذبين ١٩
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ١٩
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
١٩
૧૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:20
الم نخلقكم من ماء مهين ٢٠
أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍۢ مَّهِينٍۢ ٢٠
أَلَمۡ
نَخۡلُقكُّم
مِّن
مَّآءٖ
مَّهِينٖ
٢٠
૨૦. શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા?
Tafsirs
Lessons
Reflections
77:21
فجعلناه في قرار مكين ٢١
فَجَعَلْنَـٰهُ فِى قَرَارٍۢ مَّكِينٍ ٢١
فَجَعَلۡنَٰهُ
فِي
قَرَارٖ
مَّكِينٍ
٢١
૨૧. પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું.
Tafsirs
Lessons
Reflections
77:22
الى قدر معلوم ٢٢
إِلَىٰ قَدَرٍۢ مَّعْلُومٍۢ ٢٢
إِلَىٰ
قَدَرٖ
مَّعۡلُومٖ
٢٢
૨૨. એક નક્કી કરેલ સમય સુધી.
Tafsirs
Lessons
Reflections
77:23
فقدرنا فنعم القادرون ٢٣
فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَـٰدِرُونَ ٢٣
فَقَدَرۡنَا
فَنِعۡمَ
ٱلۡقَٰدِرُونَ
٢٣
૨૩. પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
Tafsirs
Lessons
Reflections
77:24
ويل يوميذ للمكذبين ٢٤
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٢٤
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٢٤
૨૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:25
الم نجعل الارض كفاتا ٢٥
أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا ٢٥
أَلَمۡ
نَجۡعَلِ
ٱلۡأَرۡضَ
كِفَاتًا
٢٥
૨૫. શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી?
Tafsirs
Lessons
Reflections
77:26
احياء وامواتا ٢٦
أَحْيَآءًۭ وَأَمْوَٰتًۭا ٢٦
أَحۡيَآءٗ
وَأَمۡوَٰتٗا
٢٦
૨૬. જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
Tafsirs
Lessons
Reflections
77:27
وجعلنا فيها رواسي شامخات واسقيناكم ماء فراتا ٢٧
وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَـٰمِخَـٰتٍۢ وَأَسْقَيْنَـٰكُم مَّآءًۭ فُرَاتًۭا ٢٧
وَجَعَلۡنَا
فِيهَا
رَوَٰسِيَ
شَٰمِخَٰتٖ
وَأَسۡقَيۡنَٰكُم
مَّآءٗ
فُرَاتٗا
٢٧
૨૭. અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
Tafsirs
Lessons
Reflections
77:28
ويل يوميذ للمكذبين ٢٨
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٢٨
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٢٨
૨૮. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:29
انطلقوا الى ما كنتم به تكذبون ٢٩
ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ٢٩
ٱنطَلِقُوٓاْ
إِلَىٰ
مَا
كُنتُم
بِهِۦ
تُكَذِّبُونَ
٢٩
૨૯. ચાલો! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા.
Tafsirs
Lessons
Reflections
77:30
انطلقوا الى ظل ذي ثلاث شعب ٣٠
ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّۢ ذِى ثَلَـٰثِ شُعَبٍۢ ٣٠
ٱنطَلِقُوٓاْ
إِلَىٰ
ظِلّٖ
ذِي
ثَلَٰثِ
شُعَبٖ
٣٠
૩૦. ચાલો! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
Tafsirs
Lessons
Reflections
77:31
لا ظليل ولا يغني من اللهب ٣١
لَّا ظَلِيلٍۢ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ ٣١
لَّا
ظَلِيلٖ
وَلَا
يُغۡنِي
مِنَ
ٱللَّهَبِ
٣١
૩૧. જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે.
Tafsirs
Lessons
Reflections
77:32
انها ترمي بشرر كالقصر ٣٢
إِنَّهَا تَرْمِى بِشَرَرٍۢ كَٱلْقَصْرِ ٣٢
إِنَّهَا
تَرۡمِي
بِشَرَرٖ
كَٱلۡقَصۡرِ
٣٢
૩૨. તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે.
Tafsirs
Lessons
Reflections
77:33
كانه جمالت صفر ٣٣
كَأَنَّهُۥ جِمَـٰلَتٌۭ صُفْرٌۭ ٣٣
كَأَنَّهُۥ
جِمَٰلَتٞ
صُفۡرٞ
٣٣
૩૩. (ઉછળવાનાં કારણે એવા લાગશે) કે જેવું કે તે પીળા ઊંટો છે.
Tafsirs
Lessons
Reflections
77:34
ويل يوميذ للمكذبين ٣٤
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٣٤
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٣٤
૩૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:35
هاذا يوم لا ينطقون ٣٥
هَـٰذَا يَوْمُ لَا يَنطِقُونَ ٣٥
هَٰذَا
يَوۡمُ
لَا
يَنطِقُونَ
٣٥
૩૫. આજ (નો દિવસ) એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે.
Tafsirs
Lessons
Reflections
77:36
ولا يوذن لهم فيعتذرون ٣٦
وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ ٣٦
وَلَا
يُؤۡذَنُ
لَهُمۡ
فَيَعۡتَذِرُونَ
٣٦
૩૬. અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
77:37
ويل يوميذ للمكذبين ٣٧
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٣٧
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٣٧
૩૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:38
هاذا يوم الفصل جمعناكم والاولين ٣٨
هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ۖ جَمَعْنَـٰكُمْ وَٱلْأَوَّلِينَ ٣٨
هَٰذَا
يَوۡمُ
ٱلۡفَصۡلِۖ
جَمَعۡنَٰكُمۡ
وَٱلۡأَوَّلِينَ
٣٨
૩૮. આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
Tafsirs
Lessons
Reflections
77:39
فان كان لكم كيد فكيدون ٣٩
فَإِن كَانَ لَكُمْ كَيْدٌۭ فَكِيدُونِ ٣٩
فَإِن
كَانَ
لَكُمۡ
كَيۡدٞ
فَكِيدُونِ
٣٩
૩૯. બસ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
Tafsirs
Lessons
Reflections
77:40
ويل يوميذ للمكذبين ٤٠
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٤٠
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٤٠
૪૦. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:41
ان المتقين في ظلال وعيون ٤١
إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَـٰلٍۢ وَعُيُونٍۢ ٤١
إِنَّ
ٱلۡمُتَّقِينَ
فِي
ظِلَٰلٖ
وَعُيُونٖ
٤١
૪૧. નિ:શંક ડરવાવાળા (તે દિવસે) છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે.
Tafsirs
Lessons
Reflections
77:42
وفواكه مما يشتهون ٤٢
وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ ٤٢
وَفَوَٰكِهَ
مِمَّا
يَشۡتَهُونَ
٤٢
૪૨. અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે.
Tafsirs
Lessons
Reflections
77:43
كلوا واشربوا هنييا بما كنتم تعملون ٤٣
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٤٣
كُلُواْ
وَٱشۡرَبُواْ
هَنِيٓـَٔۢا
بِمَا
كُنتُمۡ
تَعۡمَلُونَ
٤٣
૪૩. (હે જન્નતીઓ) મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા.
Tafsirs
Lessons
Reflections
77:44
انا كذالك نجزي المحسنين ٤٤
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ٤٤
إِنَّا
كَذَٰلِكَ
نَجۡزِي
ٱلۡمُحۡسِنِينَ
٤٤
૪૪. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Tafsirs
Lessons
Reflections
77:45
ويل يوميذ للمكذبين ٤٥
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٤٥
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٤٥
૪૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:46
كلوا وتمتعوا قليلا انكم مجرمون ٤٦
كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ ٤٦
كُلُواْ
وَتَمَتَّعُواْ
قَلِيلًا
إِنَّكُم
مُّجۡرِمُونَ
٤٦
૪૬. (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો.
Tafsirs
Lessons
Reflections
77:47
ويل يوميذ للمكذبين ٤٧
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٤٧
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٤٧
૪૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:48
واذا قيل لهم اركعوا لا يركعون ٤٨
وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ ٤٨
وَإِذَا
قِيلَ
لَهُمُ
ٱرۡكَعُواْ
لَا
يَرۡكَعُونَ
٤٨
૪૮. તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે) ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા.
Tafsirs
Lessons
Reflections
77:49
ويل يوميذ للمكذبين ٤٩
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ٤٩
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
٤٩
૪૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
77:50
فباي حديث بعده يومنون ٥٠
فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ ٥٠
فَبِأَيِّ
حَدِيثِۭ
بَعۡدَهُۥ
يُؤۡمِنُونَ
٥٠
૫૦. હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: An-NabaTafsir of Surah Al-Mursalat
Read More
78. An-NabaThe Tidings
Next
76. Al-InsanThe Man
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: An-NabaTafsir of Surah Al-Mursalat

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute