Sign in
Sign in
Sign in
Select Language

56. Surah Al-Waqi'ah, Gujarati Translation

The Inevitable

Read the complete Surah Al-Waqi'ah with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
56:1
اذا وقعت الواقعة ١
إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ ١
إِذَا
وَقَعَتِ
ٱلۡوَاقِعَةُ
١
૧. જ્યારે કયામત આવી પહોંચશે.
Tafsirs
Lessons
Reflections
56:2
ليس لوقعتها كاذبة ٢
لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ٢
لَيۡسَ
لِوَقۡعَتِهَا
كَاذِبَةٌ
٢
૨. તેને કોઈ જુઠલાવી નહીં શકે,
Tafsirs
Lessons
Reflections
56:3
خافضة رافعة ٣
خَافِضَةٌۭ رَّافِعَةٌ ٣
خَافِضَةٞ
رَّافِعَةٌ
٣
૩. તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.
Tafsirs
Lessons
Reflections
56:4
اذا رجت الارض رجا ٤
إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّۭا ٤
إِذَا
رُجَّتِ
ٱلۡأَرۡضُ
رَجّٗا
٤
૪. જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
56:5
وبست الجبال بسا ٥
وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّۭا ٥
وَبُسَّتِ
ٱلۡجِبَالُ
بَسّٗا
٥
૫. અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
Tafsirs
Lessons
Reflections
56:6
فكانت هباء منبثا ٦
فَكَانَتْ هَبَآءًۭ مُّنۢبَثًّۭا ٦
فَكَانَتۡ
هَبَآءٗ
مُّنۢبَثّٗا
٦
૬. પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
56:7
وكنتم ازواجا ثلاثة ٧
وَكُنتُمْ أَزْوَٰجًۭا ثَلَـٰثَةًۭ ٧
وَكُنتُمۡ
أَزۡوَٰجٗا
ثَلَٰثَةٗ
٧
૭. તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.
Tafsirs
Lessons
Reflections
56:8
فاصحاب الميمنة ما اصحاب الميمنة ٨
فَأَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ ٨
فَأَصۡحَٰبُ
ٱلۡمَيۡمَنَةِ
مَآ
أَصۡحَٰبُ
ٱلۡمَيۡمَنَةِ
٨
૮. (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.
Tafsirs
Lessons
Reflections
56:9
واصحاب المشامة ما اصحاب المشامة ٩
وَأَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ ٩
وَأَصۡحَٰبُ
ٱلۡمَشۡـَٔمَةِ
مَآ
أَصۡحَٰبُ
ٱلۡمَشۡـَٔمَةِ
٩
૯. અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?
Tafsirs
Lessons
Reflections
56:10
والسابقون السابقون ١٠
وَٱلسَّـٰبِقُونَ ٱلسَّـٰبِقُونَ ١٠
وَٱلسَّٰبِقُونَ
ٱلسَّٰبِقُونَ
١٠
૧૦. અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.
Tafsirs
Lessons
Reflections
56:11
اولايك المقربون ١١
أُو۟لَـٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ ١١
أُوْلَٰٓئِكَ
ٱلۡمُقَرَّبُونَ
١١
૧૧. આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.
Tafsirs
Lessons
Reflections
56:12
في جنات النعيم ١٢
فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ ١٢
فِي
جَنَّٰتِ
ٱلنَّعِيمِ
١٢
૧૨. નેઅમતોવાળા બગીચામાં છે.
Tafsirs
Lessons
Reflections
56:13
ثلة من الاولين ١٣
ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ ١٣
ثُلَّةٞ
مِّنَ
ٱلۡأَوَّلِينَ
١٣
૧૩. પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.
Tafsirs
Lessons
Reflections
56:14
وقليل من الاخرين ١٤
وَقَلِيلٌۭ مِّنَ ٱلْـَٔاخِرِينَ ١٤
وَقَلِيلٞ
مِّنَ
ٱلۡأٓخِرِينَ
١٤
૧૪. અને પાછળના લોકો માંથી ઓછા હશે.
Tafsirs
Lessons
Reflections
56:15
على سرر موضونة ١٥
عَلَىٰ سُرُرٍۢ مَّوْضُونَةٍۢ ١٥
عَلَىٰ
سُرُرٖ
مَّوۡضُونَةٖ
١٥
૧૫. આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,
Tafsirs
Lessons
Reflections
56:16
متكيين عليها متقابلين ١٦
مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَـٰبِلِينَ ١٦
مُّتَّكِـِٔينَ
عَلَيۡهَا
مُتَقَٰبِلِينَ
١٦
૧૬. એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.
Tafsirs
Lessons
Reflections
56:17
يطوف عليهم ولدان مخلدون ١٧
يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌۭ مُّخَلَّدُونَ ١٧
يَطُوفُ
عَلَيۡهِمۡ
وِلۡدَٰنٞ
مُّخَلَّدُونَ
١٧
૧૭. હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.
Tafsirs
Lessons
Reflections
56:18
باكواب واباريق وكاس من معين ١٨
بِأَكْوَابٍۢ وَأَبَارِيقَ وَكَأْسٍۢ مِّن مَّعِينٍۢ ١٨
بِأَكۡوَابٖ
وَأَبَارِيقَ
وَكَأۡسٖ
مِّن
مَّعِينٖ
١٨
૧૮. એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,
Tafsirs
Lessons
Reflections
56:19
لا يصدعون عنها ولا ينزفون ١٩
لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ ١٩
لَّا
يُصَدَّعُونَ
عَنۡهَا
وَلَا
يُنزِفُونَ
١٩
૧૯. જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.
Tafsirs
Lessons
Reflections
56:20
وفاكهة مما يتخيرون ٢٠
وَفَـٰكِهَةٍۢ مِّمَّا يَتَخَيَّرُونَ ٢٠
وَفَٰكِهَةٖ
مِّمَّا
يَتَخَيَّرُونَ
٢٠
૨૦. અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,
Tafsirs
Lessons
Reflections
56:21
ولحم طير مما يشتهون ٢١
وَلَحْمِ طَيْرٍۢ مِّمَّا يَشْتَهُونَ ٢١
وَلَحۡمِ
طَيۡرٖ
مِّمَّا
يَشۡتَهُونَ
٢١
૨૧. અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,
Tafsirs
Lessons
Reflections
56:22
وحور عين ٢٢
وَحُورٌ عِينٌۭ ٢٢
وَحُورٌ
عِينٞ
٢٢
૨૨. અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.
Tafsirs
Lessons
Reflections
56:23
كامثال اللولو المكنون ٢٣
كَأَمْثَـٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ ٢٣
كَأَمۡثَٰلِ
ٱللُّؤۡلُوِٕ
ٱلۡمَكۡنُونِ
٢٣
૨૩. જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.
Tafsirs
Lessons
Reflections
56:24
جزاء بما كانوا يعملون ٢٤
جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ٢٤
جَزَآءَۢ
بِمَا
كَانُواْ
يَعۡمَلُونَ
٢٤
૨૪. આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.
Tafsirs
Lessons
Reflections
56:25
لا يسمعون فيها لغوا ولا تاثيما ٢٥
لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا تَأْثِيمًا ٢٥
لَا
يَسۡمَعُونَ
فِيهَا
لَغۡوٗا
وَلَا
تَأۡثِيمًا
٢٥
૨૫. ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.
Tafsirs
Lessons
Reflections
56:26
الا قيلا سلاما سلاما ٢٦
إِلَّا قِيلًۭا سَلَـٰمًۭا سَلَـٰمًۭا ٢٦
إِلَّا
قِيلٗا
سَلَٰمٗا
سَلَٰمٗا
٢٦
૨૬. તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે.
Tafsirs
Lessons
Reflections
56:27
واصحاب اليمين ما اصحاب اليمين ٢٧
وَأَصْحَـٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَـٰبُ ٱلْيَمِينِ ٢٧
وَأَصۡحَٰبُ
ٱلۡيَمِينِ
مَآ
أَصۡحَٰبُ
ٱلۡيَمِينِ
٢٧
૨૭. અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ.
Tafsirs
Lessons
Reflections
56:28
في سدر مخضود ٢٨
فِى سِدْرٍۢ مَّخْضُودٍۢ ٢٨
فِي
سِدۡرٖ
مَّخۡضُودٖ
٢٨
૨૮. તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.
Tafsirs
Lessons
Reflections
56:29
وطلح منضود ٢٩
وَطَلْحٍۢ مَّنضُودٍۢ ٢٩
وَطَلۡحٖ
مَّنضُودٖ
٢٩
૨૯. અને એક પર એક બનાવેલા ખૂંટા.
Tafsirs
Lessons
Reflections
56:30
وظل ممدود ٣٠
وَظِلٍّۢ مَّمْدُودٍۢ ٣٠
وَظِلّٖ
مَّمۡدُودٖ
٣٠
૩૦. દૂર સુધી ફેલાયેલા પડછાયા,
Tafsirs
Lessons
Reflections
56:31
وماء مسكوب ٣١
وَمَآءٍۢ مَّسْكُوبٍۢ ٣١
وَمَآءٖ
مَّسۡكُوبٖ
٣١
૩૧. અને વહેતા પાણીમાં,
Tafsirs
Lessons
Reflections
56:32
وفاكهة كثيرة ٣٢
وَفَـٰكِهَةٍۢ كَثِيرَةٍۢ ٣٢
وَفَٰكِهَةٖ
كَثِيرَةٖ
٣٢
૩૨. અને ઘણા જ ફળોમાં હશે.
Tafsirs
Lessons
Reflections
56:33
لا مقطوعة ولا ممنوعة ٣٣
لَّا مَقْطُوعَةٍۢ وَلَا مَمْنُوعَةٍۢ ٣٣
لَّا
مَقۡطُوعَةٖ
وَلَا
مَمۡنُوعَةٖ
٣٣
૩૩. જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
56:34
وفرش مرفوعة ٣٤
وَفُرُشٍۢ مَّرْفُوعَةٍ ٣٤
وَفُرُشٖ
مَّرۡفُوعَةٍ
٣٤
૩૪. અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે
Tafsirs
Lessons
Reflections
56:35
انا انشاناهن انشاء ٣٥
إِنَّآ أَنشَأْنَـٰهُنَّ إِنشَآءًۭ ٣٥
إِنَّآ
أَنشَأۡنَٰهُنَّ
إِنشَآءٗ
٣٥
૩૫. અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.
Tafsirs
Lessons
Reflections
56:36
فجعلناهن ابكارا ٣٦
فَجَعَلْنَـٰهُنَّ أَبْكَارًا ٣٦
فَجَعَلۡنَٰهُنَّ
أَبۡكَارًا
٣٦
૩૬. અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.
Tafsirs
Lessons
Reflections
56:37
عربا اترابا ٣٧
عُرُبًا أَتْرَابًۭا ٣٧
عُرُبًا
أَتۡرَابٗا
٣٧
૩૭. જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.
Tafsirs
Lessons
Reflections
56:38
لاصحاب اليمين ٣٨
لِّأَصْحَـٰبِ ٱلْيَمِينِ ٣٨
لِّأَصۡحَٰبِ
ٱلۡيَمِينِ
٣٨
૩૮. આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.
Tafsirs
Lessons
Reflections
56:39
ثلة من الاولين ٣٩
ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ ٣٩
ثُلَّةٞ
مِّنَ
ٱلۡأَوَّلِينَ
٣٩
૩૯. ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.
Tafsirs
Lessons
Reflections
56:40
وثلة من الاخرين ٤٠
وَثُلَّةٌۭ مِّنَ ٱلْـَٔاخِرِينَ ٤٠
وَثُلَّةٞ
مِّنَ
ٱلۡأٓخِرِينَ
٤٠
૪૦. અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.
Tafsirs
Lessons
Reflections
56:41
واصحاب الشمال ما اصحاب الشمال ٤١
وَأَصْحَـٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَـٰبُ ٱلشِّمَالِ ٤١
وَأَصۡحَٰبُ
ٱلشِّمَالِ
مَآ
أَصۡحَٰبُ
ٱلشِّمَالِ
٤١
૪૧. અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?
Tafsirs
Lessons
Reflections
56:42
في سموم وحميم ٤٢
فِى سَمُومٍۢ وَحَمِيمٍۢ ٤٢
فِي
سَمُومٖ
وَحَمِيمٖ
٤٢
૪૨. તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).
Tafsirs
Lessons
Reflections
56:43
وظل من يحموم ٤٣
وَظِلٍّۢ مِّن يَحْمُومٍۢ ٤٣
وَظِلّٖ
مِّن
يَحۡمُومٖ
٤٣
૪૩. અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.
Tafsirs
Lessons
Reflections
56:44
لا بارد ولا كريم ٤٤
لَّا بَارِدٍۢ وَلَا كَرِيمٍ ٤٤
لَّا
بَارِدٖ
وَلَا
كَرِيمٍ
٤٤
૪૪. જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.
Tafsirs
Lessons
Reflections
56:45
انهم كانوا قبل ذالك مترفين ٤٥
إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ ٤٥
إِنَّهُمۡ
كَانُواْ
قَبۡلَ
ذَٰلِكَ
مُتۡرَفِينَ
٤٥
૪૫. નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.
Tafsirs
Lessons
Reflections
56:46
وكانوا يصرون على الحنث العظيم ٤٦
وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ ٤٦
وَكَانُواْ
يُصِرُّونَ
عَلَى
ٱلۡحِنثِ
ٱلۡعَظِيمِ
٤٦
૪૬. અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.
Tafsirs
Lessons
Reflections
56:47
وكانوا يقولون ايذا متنا وكنا ترابا وعظاما اانا لمبعوثون ٤٧
وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ ٤٧
وَكَانُواْ
يَقُولُونَ
أَئِذَا
مِتۡنَا
وَكُنَّا
تُرَابٗا
وَعِظَٰمًا
أَءِنَّا
لَمَبۡعُوثُونَ
٤٧
૪૭. અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?
Tafsirs
Lessons
Reflections
56:48
اواباونا الاولون ٤٨
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ ٤٨
أَوَءَابَآؤُنَا
ٱلۡأَوَّلُونَ
٤٨
૪૮. અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ?
Tafsirs
Lessons
Reflections
56:49
قل ان الاولين والاخرين ٤٩
قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْـَٔاخِرِينَ ٤٩
قُلۡ
إِنَّ
ٱلۡأَوَّلِينَ
وَٱلۡأٓخِرِينَ
٤٩
૪૯. તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,
Tafsirs
Lessons
Reflections
56:50
لمجموعون الى ميقات يوم معلوم ٥٠
لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَـٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ ٥٠
لَمَجۡمُوعُونَ
إِلَىٰ
مِيقَٰتِ
يَوۡمٖ
مَّعۡلُومٖ
٥٠
૫૦. સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.
Tafsirs
Lessons
Reflections
56:51
ثم انكم ايها الضالون المكذبون ٥١
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ ٥١
ثُمَّ
إِنَّكُمۡ
أَيُّهَا
ٱلضَّآلُّونَ
ٱلۡمُكَذِّبُونَ
٥١
૫૧. પછી તમે હે જૂઠલાવનારાઓ! તમે ગુમરાહ છો.
Tafsirs
Lessons
Reflections
56:52
لاكلون من شجر من زقوم ٥٢
لَـَٔاكِلُونَ مِن شَجَرٍۢ مِّن زَقُّومٍۢ ٥٢
لَأٓكِلُونَ
مِن
شَجَرٖ
مِّن
زَقُّومٖ
٥٢
૫૨. તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.
Tafsirs
Lessons
Reflections
56:53
فماليون منها البطون ٥٣
فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ ٥٣
فَمَالِـُٔونَ
مِنۡهَا
ٱلۡبُطُونَ
٥٣
૫૩. અને તેનાથી જ તમે પેટ ભરશો.
Tafsirs
Lessons
Reflections
56:54
فشاربون عليه من الحميم ٥٤
فَشَـٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ ٥٤
فَشَٰرِبُونَ
عَلَيۡهِ
مِنَ
ٱلۡحَمِيمِ
٥٤
૫૪. પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.
Tafsirs
Lessons
Reflections
56:55
فشاربون شرب الهيم ٥٥
فَشَـٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ ٥٥
فَشَٰرِبُونَ
شُرۡبَ
ٱلۡهِيمِ
٥٥
૫૫. જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.
Tafsirs
Lessons
Reflections
56:56
هاذا نزلهم يوم الدين ٥٦
هَـٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ ٥٦
هَٰذَا
نُزُلُهُمۡ
يَوۡمَ
ٱلدِّينِ
٥٦
૫૬. બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.
Tafsirs
Lessons
Reflections
56:57
نحن خلقناكم فلولا تصدقون ٥٧
نَحْنُ خَلَقْنَـٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ ٥٧
نَحۡنُ
خَلَقۡنَٰكُمۡ
فَلَوۡلَا
تُصَدِّقُونَ
٥٧
૫૭. અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.
Tafsirs
Lessons
Reflections
56:58
افرايتم ما تمنون ٥٨
أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ ٥٨
أَفَرَءَيۡتُم
مَّا
تُمۡنُونَ
٥٨
૫૮. હા, એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,
Tafsirs
Lessons
Reflections
56:59
اانتم تخلقونه ام نحن الخالقون ٥٩
ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَـٰلِقُونَ ٥٩
ءَأَنتُمۡ
تَخۡلُقُونَهُۥٓ
أَمۡ
نَحۡنُ
ٱلۡخَٰلِقُونَ
٥٩
૫૯. તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે?
Tafsirs
Lessons
Reflections
56:60
نحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين ٦٠
نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ٦٠
نَحۡنُ
قَدَّرۡنَا
بَيۡنَكُمُ
ٱلۡمَوۡتَ
وَمَا
نَحۡنُ
بِمَسۡبُوقِينَ
٦٠
૬૦. અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.
Tafsirs
Lessons
Reflections
56:61
على ان نبدل امثالكم وننشيكم في ما لا تعلمون ٦١
عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَـٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ ٦١
عَلَىٰٓ
أَن
نُّبَدِّلَ
أَمۡثَٰلَكُمۡ
وَنُنشِئَكُمۡ
فِي
مَا
لَا
تَعۡلَمُونَ
٦١
૬૧. કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.
Tafsirs
Lessons
Reflections
56:62
ولقد علمتم النشاة الاولى فلولا تذكرون ٦٢
وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ ٦٢
وَلَقَدۡ
عَلِمۡتُمُ
ٱلنَّشۡأَةَ
ٱلۡأُولَىٰ
فَلَوۡلَا
تَذَكَّرُونَ
٦٢
૬૨. તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા?
Tafsirs
Lessons
Reflections
56:63
افرايتم ما تحرثون ٦٣
أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ ٦٣
أَفَرَءَيۡتُم
مَّا
تَحۡرُثُونَ
٦٣
૬૩. હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,
Tafsirs
Lessons
Reflections
56:64
اانتم تزرعونه ام نحن الزارعون ٦٤
ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ ٦٤
ءَأَنتُمۡ
تَزۡرَعُونَهُۥٓ
أَمۡ
نَحۡنُ
ٱلزَّٰرِعُونَ
٦٤
૬૪. તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.
Tafsirs
Lessons
Reflections
56:65
لو نشاء لجعلناه حطاما فظلتم تفكهون ٦٥
لَوْ نَشَآءُ لَجَعَلْنَـٰهُ حُطَـٰمًۭا فَظَلْتُمْ تَفَكَّهُونَ ٦٥
لَوۡ
نَشَآءُ
لَجَعَلۡنَٰهُ
حُطَٰمٗا
فَظَلۡتُمۡ
تَفَكَّهُونَ
٦٥
૬૫. જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.
Tafsirs
Lessons
Reflections
56:66
انا لمغرمون ٦٦
إِنَّا لَمُغْرَمُونَ ٦٦
إِنَّا
لَمُغۡرَمُونَ
٦٦
૬૬. કે અમારા પર ભાર થઇ ગયો છે.
Tafsirs
Lessons
Reflections
56:67
بل نحن محرومون ٦٧
بَلْ نَحْنُ مَحْرُومُونَ ٦٧
بَلۡ
نَحۡنُ
مَحۡرُومُونَ
٦٧
૬૭. પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.
Tafsirs
Lessons
Reflections
56:68
افرايتم الماء الذي تشربون ٦٨
أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ ٦٨
أَفَرَءَيۡتُمُ
ٱلۡمَآءَ
ٱلَّذِي
تَشۡرَبُونَ
٦٨
૬૮. હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,
Tafsirs
Lessons
Reflections
56:69
اانتم انزلتموه من المزن ام نحن المنزلون ٦٩
ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ ٦٩
ءَأَنتُمۡ
أَنزَلۡتُمُوهُ
مِنَ
ٱلۡمُزۡنِ
أَمۡ
نَحۡنُ
ٱلۡمُنزِلُونَ
٦٩
૬૯. તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ?
Tafsirs
Lessons
Reflections
56:70
لو نشاء جعلناه اجاجا فلولا تشكرون ٧٠
لَوْ نَشَآءُ جَعَلْنَـٰهُ أُجَاجًۭا فَلَوْلَا تَشْكُرُونَ ٧٠
لَوۡ
نَشَآءُ
جَعَلۡنَٰهُ
أُجَاجٗا
فَلَوۡلَا
تَشۡكُرُونَ
٧٠
૭૦. જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા?
Tafsirs
Lessons
Reflections
56:71
افرايتم النار التي تورون ٧١
أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ ٧١
أَفَرَءَيۡتُمُ
ٱلنَّارَ
ٱلَّتِي
تُورُونَ
٧١
૭૧. હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,
Tafsirs
Lessons
Reflections
56:72
اانتم انشاتم شجرتها ام نحن المنشيون ٧٢
ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ ٧٢
ءَأَنتُمۡ
أَنشَأۡتُمۡ
شَجَرَتَهَآ
أَمۡ
نَحۡنُ
ٱلۡمُنشِـُٔونَ
٧٢
૭૨. તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે?
Tafsirs
Lessons
Reflections
56:73
نحن جعلناها تذكرة ومتاعا للمقوين ٧٣
نَحْنُ جَعَلْنَـٰهَا تَذْكِرَةًۭ وَمَتَـٰعًۭا لِّلْمُقْوِينَ ٧٣
نَحۡنُ
جَعَلۡنَٰهَا
تَذۡكِرَةٗ
وَمَتَٰعٗا
لِّلۡمُقۡوِينَ
٧٣
૭૩. અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.
Tafsirs
Lessons
Reflections
56:74
فسبح باسم ربك العظيم ٧٤
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ٧٤
فَسَبِّحۡ
بِٱسۡمِ
رَبِّكَ
ٱلۡعَظِيمِ
٧٤
૭૪. બસ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.
Tafsirs
Lessons
Reflections
56:75
۞ فلا اقسم بمواقع النجوم ٧٥
۞ فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ ٧٥
۞ فَلَآ
أُقۡسِمُ
بِمَوَٰقِعِ
ٱلنُّجُومِ
٧٥
૭૫. બસ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.
Tafsirs
Lessons
Reflections
56:76
وانه لقسم لو تعلمون عظيم ٧٦
وَإِنَّهُۥ لَقَسَمٌۭ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ٧٦
وَإِنَّهُۥ
لَقَسَمٞ
لَّوۡ
تَعۡلَمُونَ
عَظِيمٌ
٧٦
૭૬. અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.
Tafsirs
Lessons
Reflections
56:77
انه لقران كريم ٧٧
إِنَّهُۥ لَقُرْءَانٌۭ كَرِيمٌۭ ٧٧
إِنَّهُۥ
لَقُرۡءَانٞ
كَرِيمٞ
٧٧
૭૭. નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.
Tafsirs
Lessons
Reflections
56:78
في كتاب مكنون ٧٨
فِى كِتَـٰبٍۢ مَّكْنُونٍۢ ٧٨
فِي
كِتَٰبٖ
مَّكۡنُونٖ
٧٨
૭૮. જે એક સુરક્ષિત કિતાબમાં છે.
Tafsirs
Lessons
Reflections
56:79
لا يمسه الا المطهرون ٧٩
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ ٧٩
لَّا
يَمَسُّهُۥٓ
إِلَّا
ٱلۡمُطَهَّرُونَ
٧٩
૭૯. તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.
Tafsirs
Lessons
Reflections
56:80
تنزيل من رب العالمين ٨٠
تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَـٰلَمِينَ ٨٠
تَنزِيلٞ
مِّن
رَّبِّ
ٱلۡعَٰلَمِينَ
٨٠
૮૦. આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.
Tafsirs
Lessons
Reflections
56:81
افبهاذا الحديث انتم مدهنون ٨١
أَفَبِهَـٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ ٨١
أَفَبِهَٰذَا
ٱلۡحَدِيثِ
أَنتُم
مُّدۡهِنُونَ
٨١
૮૧. શું તમે આ વાતને સામાન્ય જાણો છો?
Tafsirs
Lessons
Reflections
56:82
وتجعلون رزقكم انكم تكذبون ٨٢
وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ ٨٢
وَتَجۡعَلُونَ
رِزۡقَكُمۡ
أَنَّكُمۡ
تُكَذِّبُونَ
٨٢
૮૨. અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.
Tafsirs
Lessons
Reflections
56:83
فلولا اذا بلغت الحلقوم ٨٣
فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ ٨٣
فَلَوۡلَآ
إِذَا
بَلَغَتِ
ٱلۡحُلۡقُومَ
٨٣
૮૩. એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Tafsirs
Lessons
Reflections
56:84
وانتم حينيذ تنظرون ٨٤
وَأَنتُمْ حِينَئِذٍۢ تَنظُرُونَ ٨٤
وَأَنتُمۡ
حِينَئِذٖ
تَنظُرُونَ
٨٤
૮૪. અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.
Tafsirs
Lessons
Reflections
56:85
ونحن اقرب اليه منكم ولاكن لا تبصرون ٨٥
وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَـٰكِن لَّا تُبْصِرُونَ ٨٥
وَنَحۡنُ
أَقۡرَبُ
إِلَيۡهِ
مِنكُمۡ
وَلَٰكِن
لَّا
تُبۡصِرُونَ
٨٥
૮૫. અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.
Tafsirs
Lessons
Reflections
56:86
فلولا ان كنتم غير مدينين ٨٦
فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ ٨٦
فَلَوۡلَآ
إِن
كُنتُمۡ
غَيۡرَ
مَدِينِينَ
٨٦
૮૬. જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?
Tafsirs
Lessons
Reflections
56:87
ترجعونها ان كنتم صادقين ٨٧
تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ ٨٧
تَرۡجِعُونَهَآ
إِن
كُنتُمۡ
صَٰدِقِينَ
٨٧
૮૭. અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.
Tafsirs
Lessons
Reflections
56:88
فاما ان كان من المقربين ٨٨
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ ٨٨
فَأَمَّآ
إِن
كَانَ
مِنَ
ٱلۡمُقَرَّبِينَ
٨٨
૮૮. હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.
Tafsirs
Lessons
Reflections
56:89
فروح وريحان وجنت نعيم ٨٩
فَرَوْحٌۭ وَرَيْحَانٌۭ وَجَنَّتُ نَعِيمٍۢ ٨٩
فَرَوۡحٞ
وَرَيۡحَانٞ
وَجَنَّتُ
نَعِيمٖ
٨٩
૮૯. તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે.
Tafsirs
Lessons
Reflections
56:90
واما ان كان من اصحاب اليمين ٩٠
وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَـٰبِ ٱلْيَمِينِ ٩٠
وَأَمَّآ
إِن
كَانَ
مِنۡ
أَصۡحَٰبِ
ٱلۡيَمِينِ
٩٠
૯૦. અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે.
Tafsirs
Lessons
Reflections
56:91
فسلام لك من اصحاب اليمين ٩١
فَسَلَـٰمٌۭ لَّكَ مِنْ أَصْحَـٰبِ ٱلْيَمِينِ ٩١
فَسَلَٰمٞ
لَّكَ
مِنۡ
أَصۡحَٰبِ
ٱلۡيَمِينِ
٩١
૯૧. તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.
Tafsirs
Lessons
Reflections
56:92
واما ان كان من المكذبين الضالين ٩٢
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ ٩٢
وَأَمَّآ
إِن
كَانَ
مِنَ
ٱلۡمُكَذِّبِينَ
ٱلضَّآلِّينَ
٩٢
૯૨. પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,
Tafsirs
Lessons
Reflections
56:93
فنزل من حميم ٩٣
فَنُزُلٌۭ مِّنْ حَمِيمٍۢ ٩٣
فَنُزُلٞ
مِّنۡ
حَمِيمٖ
٩٣
૯૩. તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.
Tafsirs
Lessons
Reflections
56:94
وتصلية جحيم ٩٤
وَتَصْلِيَةُ جَحِيمٍ ٩٤
وَتَصۡلِيَةُ
جَحِيمٍ
٩٤
૯૪. અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
56:95
ان هاذا لهو حق اليقين ٩٥
إِنَّ هَـٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ ٩٥
إِنَّ
هَٰذَا
لَهُوَ
حَقُّ
ٱلۡيَقِينِ
٩٥
૯૫. આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.
Tafsirs
Lessons
Reflections
56:96
فسبح باسم ربك العظيم ٩٦
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ٩٦
فَسَبِّحۡ
بِٱسۡمِ
رَبِّكَ
ٱلۡعَظِيمِ
٩٦
૯૬. બસ (હે પયગંબર)! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-HadidTafsir of Surah Al-Waqi'ah
Read More
57. Al-HadidThe Iron
Next
55. Ar-RahmanThe Beneficent
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-HadidTafsir of Surah Al-Waqi'ah

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute