Sign in
Sign in
Sign in
Select Language

83. Surah Al-Mutaffifin, Gujarati Translation

The Defrauding

Read the complete Surah Al-Mutaffifin with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
83:1
ويل للمطففين ١
وَيْلٌۭ لِّلْمُطَفِّفِينَ ١
وَيۡلٞ
لِّلۡمُطَفِّفِينَ
١
૧. વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
Tafsirs
Lessons
Reflections
83:2
الذين اذا اكتالوا على الناس يستوفون ٢
ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ ٢
ٱلَّذِينَ
إِذَا
ٱكۡتَالُواْ
عَلَى
ٱلنَّاسِ
يَسۡتَوۡفُونَ
٢
૨. આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.
Tafsirs
Lessons
Reflections
83:3
واذا كالوهم او وزنوهم يخسرون ٣
وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ ٣
وَإِذَا
كَالُوهُمۡ
أَو
وَّزَنُوهُمۡ
يُخۡسِرُونَ
٣
૩. અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.
Tafsirs
Lessons
Reflections
83:4
الا يظن اولايك انهم مبعوثون ٤
أَلَا يَظُنُّ أُو۟لَـٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ٤
أَلَا
يَظُنُّ
أُوْلَٰٓئِكَ
أَنَّهُم
مَّبۡعُوثُونَ
٤
૪. શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
83:5
ليوم عظيم ٥
لِيَوْمٍ عَظِيمٍۢ ٥
لِيَوۡمٍ
عَظِيمٖ
٥
૫. તે મહાન દિવસ માટે.
Tafsirs
Lessons
Reflections
83:6
يوم يقوم الناس لرب العالمين ٦
يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَـٰلَمِينَ ٦
يَوۡمَ
يَقُومُ
ٱلنَّاسُ
لِرَبِّ
ٱلۡعَٰلَمِينَ
٦
૬. જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.
Tafsirs
Lessons
Reflections
83:7
كلا ان كتاب الفجار لفي سجين ٧
كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍۢ ٧
كـَلَّآ
إِنَّ
كِتَٰبَ
ٱلۡفُجَّارِ
لَفِي
سِجِّينٖ
٧
૭. કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
Tafsirs
Lessons
Reflections
83:8
وما ادراك ما سجين ٨
وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌۭ ٨
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
سِجِّينٞ
٨
૮. તમને શું ખબર કે સિજ્જીન શું છે?
Tafsirs
Lessons
Reflections
83:9
كتاب مرقوم ٩
كِتَـٰبٌۭ مَّرْقُومٌۭ ٩
كِتَٰبٞ
مَّرۡقُومٞ
٩
૯. (આ તો) એક લખેલી કિતાબ છે,
Tafsirs
Lessons
Reflections
83:10
ويل يوميذ للمكذبين ١٠
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ١٠
وَيۡلٞ
يَوۡمَئِذٖ
لِّلۡمُكَذِّبِينَ
١٠
૧૦. તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
Tafsirs
Lessons
Reflections
83:11
الذين يكذبون بيوم الدين ١١
ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ ١١
ٱلَّذِينَ
يُكَذِّبُونَ
بِيَوۡمِ
ٱلدِّينِ
١١
૧૧. જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
Tafsirs
Lessons
Reflections
83:12
وما يكذب به الا كل معتد اثيم ١٢
وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ١٢
وَمَا
يُكَذِّبُ
بِهِۦٓ
إِلَّا
كُلُّ
مُعۡتَدٍ
أَثِيمٍ
١٢
૧૨. તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય.
Tafsirs
Lessons
Reflections
83:13
اذا تتلى عليه اياتنا قال اساطير الاولين ١٣
إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ١٣
إِذَا
تُتۡلَىٰ
عَلَيۡهِ
ءَايَٰتُنَا
قَالَ
أَسَٰطِيرُ
ٱلۡأَوَّلِينَ
١٣
૧૩. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
Tafsirs
Lessons
Reflections
83:14
كلا بل ران على قلوبهم ما كانوا يكسبون ١٤
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ ١٤
كـَلَّاۖ
بَلۡۜ
رَانَ
عَلَىٰ
قُلُوبِهِم
مَّا
كَانُواْ
يَكۡسِبُونَ
١٤
૧૪. કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે.
Tafsirs
Lessons
Reflections
83:15
كلا انهم عن ربهم يوميذ لمحجوبون ١٥
كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍۢ لَّمَحْجُوبُونَ ١٥
كـَلَّآ
إِنَّهُمۡ
عَن
رَّبِّهِمۡ
يَوۡمَئِذٖ
لَّمَحۡجُوبُونَ
١٥
૧૫. કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
83:16
ثم انهم لصالو الجحيم ١٦
ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ ١٦
ثُمَّ
إِنَّهُمۡ
لَصَالُواْ
ٱلۡجَحِيمِ
١٦
૧૬. ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
83:17
ثم يقال هاذا الذي كنتم به تكذبون ١٧
ثُمَّ يُقَالُ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ١٧
ثُمَّ
يُقَالُ
هَٰذَا
ٱلَّذِي
كُنتُم
بِهِۦ
تُكَذِّبُونَ
١٧
૧૭. પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.
Tafsirs
Lessons
Reflections
83:18
كلا ان كتاب الابرار لفي عليين ١٨
كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ ١٨
كـَلَّآ
إِنَّ
كِتَٰبَ
ٱلۡأَبۡرَارِ
لَفِي
عِلِّيِّينَ
١٨
૧૮. કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
Tafsirs
Lessons
Reflections
83:19
وما ادراك ما عليون ١٩
وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ ١٩
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
عِلِّيُّونَ
١٩
૧૯. તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે?
Tafsirs
Lessons
Reflections
83:20
كتاب مرقوم ٢٠
كِتَـٰبٌۭ مَّرْقُومٌۭ ٢٠
كِتَٰبٞ
مَّرۡقُومٞ
٢٠
૨૦. (તે તો) એક લેખિત પુસ્તક છે.
Tafsirs
Lessons
Reflections
83:21
يشهده المقربون ٢١
يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ ٢١
يَشۡهَدُهُ
ٱلۡمُقَرَّبُونَ
٢١
૨૧. નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
83:22
ان الابرار لفي نعيم ٢٢
إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ ٢٢
إِنَّ
ٱلۡأَبۡرَارَ
لَفِي
نَعِيمٍ
٢٢
૨૨. નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે.
Tafsirs
Lessons
Reflections
83:23
على الارايك ينظرون ٢٣
عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ ٢٣
عَلَى
ٱلۡأَرَآئِكِ
يَنظُرُونَ
٢٣
૨૩. ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
83:24
تعرف في وجوههم نضرة النعيم ٢٤
تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ ٢٤
تَعۡرِفُ
فِي
وُجُوهِهِمۡ
نَضۡرَةَ
ٱلنَّعِيمِ
٢٤
૨૪. તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.
Tafsirs
Lessons
Reflections
83:25
يسقون من رحيق مختوم ٢٥
يُسْقَوْنَ مِن رَّحِيقٍۢ مَّخْتُومٍ ٢٥
يُسۡقَوۡنَ
مِن
رَّحِيقٖ
مَّخۡتُومٍ
٢٥
૨૫. આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
83:26
ختامه مسك وفي ذالك فليتنافس المتنافسون ٢٦
خِتَـٰمُهُۥ مِسْكٌۭ ۚ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَـٰفِسُونَ ٢٦
خِتَٰمُهُۥ
مِسۡكٞۚ
وَفِي
ذَٰلِكَ
فَلۡيَتَنَافَسِ
ٱلۡمُتَنَٰفِسُونَ
٢٦
૨૬. જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.
Tafsirs
Lessons
Reflections
83:27
ومزاجه من تسنيم ٢٧
وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ ٢٧
وَمِزَاجُهُۥ
مِن
تَسۡنِيمٍ
٢٧
૨૭. અને તેની મિલાવટ તસ્નીમની હશે.
Tafsirs
Lessons
Reflections
83:28
عينا يشرب بها المقربون ٢٨
عَيْنًۭا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ ٢٨
عَيۡنٗا
يَشۡرَبُ
بِهَا
ٱلۡمُقَرَّبُونَ
٢٨
૨૮. (એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.
Tafsirs
Lessons
Reflections
83:29
ان الذين اجرموا كانوا من الذين امنوا يضحكون ٢٩
إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ ٢٩
إِنَّ
ٱلَّذِينَ
أَجۡرَمُواْ
كَانُواْ
مِنَ
ٱلَّذِينَ
ءَامَنُواْ
يَضۡحَكُونَ
٢٩
૨૯. અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.
Tafsirs
Lessons
Reflections
83:30
واذا مروا بهم يتغامزون ٣٠
وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ ٣٠
وَإِذَا
مَرُّواْ
بِهِمۡ
يَتَغَامَزُونَ
٣٠
૩૦. અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
Tafsirs
Lessons
Reflections
83:31
واذا انقلبوا الى اهلهم انقلبوا فكهين ٣١
وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ ٣١
وَإِذَا
ٱنقَلَبُوٓاْ
إِلَىٰٓ
أَهۡلِهِمُ
ٱنقَلَبُواْ
فَكِهِينَ
٣١
૩૧. અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.
Tafsirs
Lessons
Reflections
83:32
واذا راوهم قالوا ان هاولاء لضالون ٣٢
وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَـٰٓؤُلَآءِ لَضَآلُّونَ ٣٢
وَإِذَا
رَأَوۡهُمۡ
قَالُوٓاْ
إِنَّ
هَٰٓؤُلَآءِ
لَضَآلُّونَ
٣٢
૩૨. અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.
Tafsirs
Lessons
Reflections
83:33
وما ارسلوا عليهم حافظين ٣٣
وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَـٰفِظِينَ ٣٣
وَمَآ
أُرۡسِلُواْ
عَلَيۡهِمۡ
حَٰفِظِينَ
٣٣
૩૩. જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.
Tafsirs
Lessons
Reflections
83:34
فاليوم الذين امنوا من الكفار يضحكون ٣٤
فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ ٣٤
فَٱلۡيَوۡمَ
ٱلَّذِينَ
ءَامَنُواْ
مِنَ
ٱلۡكُفَّارِ
يَضۡحَكُونَ
٣٤
૩૪. બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.
Tafsirs
Lessons
Reflections
83:35
على الارايك ينظرون ٣٥
عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ ٣٥
عَلَى
ٱلۡأَرَآئِكِ
يَنظُرُونَ
٣٥
૩૫. ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
83:36
هل ثوب الكفار ما كانوا يفعلون ٣٦
هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ ٣٦
هَلۡ
ثُوِّبَ
ٱلۡكُفَّارُ
مَا
كَانُواْ
يَفۡعَلُونَ
٣٦
૩૬. કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-InshiqaqTafsir of Surah Al-Mutaffifin
Read More
84. Al-InshiqaqThe Sundering
Next
82. Al-InfitarThe Cleaving
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-InshiqaqTafsir of Surah Al-Mutaffifin

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute