Sign in
Sign in
Sign in
Select Language

84. Surah Al-Inshiqaq, Gujarati Translation

The Sundering

Read the complete Surah Al-Inshiqaq with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
84:1
اذا السماء انشقت ١
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ ١
إِذَا
ٱلسَّمَآءُ
ٱنشَقَّتۡ
١
૧. જ્યારે આકાશ ફાટી જશે.
Tafsirs
Lessons
Reflections
84:2
واذنت لربها وحقت ٢
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٢
وَأَذِنَتۡ
لِرَبِّهَا
وَحُقَّتۡ
٢
૨. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
Tafsirs
Lessons
Reflections
84:3
واذا الارض مدت ٣
وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ ٣
وَإِذَا
ٱلۡأَرۡضُ
مُدَّتۡ
٣
૩. અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
84:4
والقت ما فيها وتخلت ٤
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ٤
وَأَلۡقَتۡ
مَا
فِيهَا
وَتَخَلَّتۡ
٤
૪. અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
84:5
واذنت لربها وحقت ٥
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٥
وَأَذِنَتۡ
لِرَبِّهَا
وَحُقَّتۡ
٥
૫. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
Tafsirs
Lessons
Reflections
84:6
يا ايها الانسان انك كادح الى ربك كدحا فملاقيه ٦
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًۭا فَمُلَـٰقِيهِ ٦
يَٰٓأَيُّهَا
ٱلۡإِنسَٰنُ
إِنَّكَ
كَادِحٌ
إِلَىٰ
رَبِّكَ
كَدۡحٗا
فَمُلَٰقِيهِ
٦
૬. હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
Tafsirs
Lessons
Reflections
84:7
فاما من اوتي كتابه بيمينه ٧
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ ٧
فَأَمَّا
مَنۡ
أُوتِيَ
كِتَٰبَهُۥ
بِيَمِينِهِۦ
٧
૭. પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
84:8
فسوف يحاسب حسابا يسيرا ٨
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًۭا يَسِيرًۭا ٨
فَسَوۡفَ
يُحَاسَبُ
حِسَابٗا
يَسِيرٗا
٨
૮. તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
84:9
وينقلب الى اهله مسرورا ٩
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًۭا ٩
وَيَنقَلِبُ
إِلَىٰٓ
أَهۡلِهِۦ
مَسۡرُورٗا
٩
૯. અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.
Tafsirs
Lessons
Reflections
84:10
واما من اوتي كتابه وراء ظهره ١٠
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ ١٠
وَأَمَّا
مَنۡ
أُوتِيَ
كِتَٰبَهُۥ
وَرَآءَ
ظَهۡرِهِۦ
١٠
૧૦. હા! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
84:11
فسوف يدعو ثبورا ١١
فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًۭا ١١
فَسَوۡفَ
يَدۡعُواْ
ثُبُورٗا
١١
૧૧. તો તે નષ્ટતા પોકારશે.
Tafsirs
Lessons
Reflections
84:12
ويصلى سعيرا ١٢
وَيَصْلَىٰ سَعِيرًا ١٢
وَيَصۡلَىٰ
سَعِيرًا
١٢
૧૨. અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
Tafsirs
Lessons
Reflections
84:13
انه كان في اهله مسرورا ١٣
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا ١٣
إِنَّهُۥ
كَانَ
فِيٓ
أَهۡلِهِۦ
مَسۡرُورًا
١٣
૧૩. તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.
Tafsirs
Lessons
Reflections
84:14
انه ظن ان لن يحور ١٤
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ ١٤
إِنَّهُۥ
ظَنَّ
أَن
لَّن
يَحُورَ
١٤
૧૪. તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહીં આવે.
Tafsirs
Lessons
Reflections
84:15
بلى ان ربه كان به بصيرا ١٥
بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًۭا ١٥
بَلَىٰٓۚ
إِنَّ
رَبَّهُۥ
كَانَ
بِهِۦ
بَصِيرٗا
١٥
૧૫. કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
Tafsirs
Lessons
Reflections
84:16
فلا اقسم بالشفق ١٦
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ ١٦
فَلَآ
أُقۡسِمُ
بِٱلشَّفَقِ
١٦
૧૬. હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.
Tafsirs
Lessons
Reflections
84:17
والليل وما وسق ١٧
وَٱلَّيْلِ وَمَا وَسَقَ ١٧
وَٱلَّيۡلِ
وَمَا
وَسَقَ
١٧
૧૭. અને રાતની અને જે કઈ તે સમેટે છે.
Tafsirs
Lessons
Reflections
84:18
والقمر اذا اتسق ١٨
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ ١٨
وَٱلۡقَمَرِ
إِذَا
ٱتَّسَقَ
١٨
૧૮. અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
Tafsirs
Lessons
Reflections
84:19
لتركبن طبقا عن طبق ١٩
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍۢ ١٩
لَتَرۡكَبُنَّ
طَبَقًا
عَن
طَبَقٖ
١٩
૧૯. નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.
Tafsirs
Lessons
Reflections
84:20
فما لهم لا يومنون ٢٠
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ ٢٠
فَمَا
لَهُمۡ
لَا
يُؤۡمِنُونَ
٢٠
૨૦. તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.
Tafsirs
Lessons
Reflections
84:21
واذا قري عليهم القران لا يسجدون ۩ ٢١
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩ ٢١
وَإِذَا
قُرِئَ
عَلَيۡهِمُ
ٱلۡقُرۡءَانُ
لَا
يَسۡجُدُونَۤ ۩
٢١
૨૧. અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.
Tafsirs
Lessons
Reflections
84:22
بل الذين كفروا يكذبون ٢٢
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ ٢٢
بَلِ
ٱلَّذِينَ
كَفَرُواْ
يُكَذِّبُونَ
٢٢
૨૨. પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
84:23
والله اعلم بما يوعون ٢٣
وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ٢٣
وَٱللَّهُ
أَعۡلَمُ
بِمَا
يُوعُونَ
٢٣
૨૩. અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.
Tafsirs
Lessons
Reflections
84:24
فبشرهم بعذاب اليم ٢٤
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢٤
فَبَشِّرۡهُم
بِعَذَابٍ
أَلِيمٍ
٢٤
૨૪. તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.
Tafsirs
Lessons
Reflections
84:25
الا الذين امنوا وعملوا الصالحات لهم اجر غير ممنون ٢٥
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ ٢٥
إِلَّا
ٱلَّذِينَ
ءَامَنُواْ
وَعَمِلُواْ
ٱلصَّٰلِحَٰتِ
لَهُمۡ
أَجۡرٌ
غَيۡرُ
مَمۡنُونِۭ
٢٥
૨૫. હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-BurujTafsir of Surah Al-Inshiqaq
Read More
85. Al-BurujThe Mansions of the Stars
Next
83. Al-MutaffifinThe Defrauding
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-BurujTafsir of Surah Al-Inshiqaq

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute