Sign in
Sign in
Sign in
Select Language

74. Surah Al-Muddaththir, Gujarati Translation

The Cloaked One

Read the complete Surah Al-Muddaththir with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
74:1
يا ايها المدثر ١
يَـٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ ١
يَٰٓأَيُّهَا
ٱلۡمُدَّثِّرُ
١
૧. હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
Tafsirs
Lessons
Reflections
74:2
قم فانذر ٢
قُمْ فَأَنذِرْ ٢
قُمۡ
فَأَنذِرۡ
٢
૨. ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.
Tafsirs
Lessons
Reflections
74:3
وربك فكبر ٣
وَرَبَّكَ فَكَبِّرْ ٣
وَرَبَّكَ
فَكَبِّرۡ
٣
૩. અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
Tafsirs
Lessons
Reflections
74:4
وثيابك فطهر ٤
وَثِيَابَكَ فَطَهِّرْ ٤
وَثِيَابَكَ
فَطَهِّرۡ
٤
૪. અને પોતાના કપડા પાક સાફ રાખો.
Tafsirs
Lessons
Reflections
74:5
والرجز فاهجر ٥
وَٱلرُّجْزَ فَٱهْجُرْ ٥
وَٱلرُّجۡزَ
فَٱهۡجُرۡ
٥
૫. અને ગંદકીથી દૂર રહો.
Tafsirs
Lessons
Reflections
74:6
ولا تمنن تستكثر ٦
وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ٦
وَلَا
تَمۡنُن
تَسۡتَكۡثِرُ
٦
૬. અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
Tafsirs
Lessons
Reflections
74:7
ولربك فاصبر ٧
وَلِرَبِّكَ فَٱصْبِرْ ٧
وَلِرَبِّكَ
فَٱصۡبِرۡ
٧
૭. અને પોતાના પાલનહાર માટે સબર કરો.
Tafsirs
Lessons
Reflections
74:8
فاذا نقر في الناقور ٨
فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ ٨
فَإِذَا
نُقِرَ
فِي
ٱلنَّاقُورِ
٨
૮. ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
74:9
فذالك يوميذ يوم عسير ٩
فَذَٰلِكَ يَوْمَئِذٍۢ يَوْمٌ عَسِيرٌ ٩
فَذَٰلِكَ
يَوۡمَئِذٖ
يَوۡمٌ
عَسِيرٌ
٩
૯. તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
Tafsirs
Lessons
Reflections
74:10
على الكافرين غير يسير ١٠
عَلَى ٱلْكَـٰفِرِينَ غَيْرُ يَسِيرٍۢ ١٠
عَلَى
ٱلۡكَٰفِرِينَ
غَيۡرُ
يَسِيرٖ
١٠
૧૦. કાફિરો માટે સરળ નહીં હોય.
Tafsirs
Lessons
Reflections
74:11
ذرني ومن خلقت وحيدا ١١
ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًۭا ١١
ذَرۡنِي
وَمَنۡ
خَلَقۡتُ
وَحِيدٗا
١١
૧૧. તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
Tafsirs
Lessons
Reflections
74:12
وجعلت له مالا ممدودا ١٢
وَجَعَلْتُ لَهُۥ مَالًۭا مَّمْدُودًۭا ١٢
وَجَعَلۡتُ
لَهُۥ
مَالٗا
مَّمۡدُودٗا
١٢
૧૨. તેને ખૂબ માલ આપ્યો.
Tafsirs
Lessons
Reflections
74:13
وبنين شهودا ١٣
وَبَنِينَ شُهُودًۭا ١٣
وَبَنِينَ
شُهُودٗا
١٣
૧૩. અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
Tafsirs
Lessons
Reflections
74:14
ومهدت له تمهيدا ١٤
وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًۭا ١٤
وَمَهَّدتُّ
لَهُۥ
تَمۡهِيدٗا
١٤
૧૪. અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
Tafsirs
Lessons
Reflections
74:15
ثم يطمع ان ازيد ١٥
ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ ١٥
ثُمَّ
يَطۡمَعُ
أَنۡ
أَزِيدَ
١٥
૧૫. પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
Tafsirs
Lessons
Reflections
74:16
كلا انه كان لاياتنا عنيدا ١٦
كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِـَٔايَـٰتِنَا عَنِيدًۭا ١٦
كـَلَّآۖ
إِنَّهُۥ
كَانَ
لِأٓيَٰتِنَا
عَنِيدٗا
١٦
૧૬. આવું ક્યારેય નહીં થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
Tafsirs
Lessons
Reflections
74:17
سارهقه صعودا ١٧
سَأُرْهِقُهُۥ صَعُودًا ١٧
سَأُرۡهِقُهُۥ
صَعُودًا
١٧
૧૭. હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
Tafsirs
Lessons
Reflections
74:18
انه فكر وقدر ١٨
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ ١٨
إِنَّهُۥ
فَكَّرَ
وَقَدَّرَ
١٨
૧૮. તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
Tafsirs
Lessons
Reflections
74:19
فقتل كيف قدر ١٩
فَقُتِلَ كَيْفَ قَدَّرَ ١٩
فَقُتِلَ
كَيۡفَ
قَدَّرَ
١٩
૧૯. બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
Tafsirs
Lessons
Reflections
74:20
ثم قتل كيف قدر ٢٠
ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ ٢٠
ثُمَّ
قُتِلَ
كَيۡفَ
قَدَّرَ
٢٠
૨૦. પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
Tafsirs
Lessons
Reflections
74:21
ثم نظر ٢١
ثُمَّ نَظَرَ ٢١
ثُمَّ
نَظَرَ
٢١
૨૧. તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ.
Tafsirs
Lessons
Reflections
74:22
ثم عبس وبسر ٢٢
ثُمَّ عَبَسَ وَبَسَرَ ٢٢
ثُمَّ
عَبَسَ
وَبَسَرَ
٢٢
૨૨. પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
Tafsirs
Lessons
Reflections
74:23
ثم ادبر واستكبر ٢٣
ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ ٢٣
ثُمَّ
أَدۡبَرَ
وَٱسۡتَكۡبَرَ
٢٣
૨૩. પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
Tafsirs
Lessons
Reflections
74:24
فقال ان هاذا الا سحر يوثر ٢٤
فَقَالَ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌۭ يُؤْثَرُ ٢٤
فَقَالَ
إِنۡ
هَٰذَآ
إِلَّا
سِحۡرٞ
يُؤۡثَرُ
٢٤
૨૪. અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
Tafsirs
Lessons
Reflections
74:25
ان هاذا الا قول البشر ٢٥
إِنْ هَـٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ ٢٥
إِنۡ
هَٰذَآ
إِلَّا
قَوۡلُ
ٱلۡبَشَرِ
٢٥
૨૫. આ તો માનવીની જ વાત છે.
Tafsirs
Lessons
Reflections
74:26
ساصليه سقر ٢٦
سَأُصْلِيهِ سَقَرَ ٢٦
سَأُصۡلِيهِ
سَقَرَ
٢٦
૨૬. હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
Tafsirs
Lessons
Reflections
74:27
وما ادراك ما سقر ٢٧
وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ ٢٧
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
سَقَرُ
٢٧
૨૭. અને તમને શું ખબર કે જહન્નમ શું છે?
Tafsirs
Lessons
Reflections
74:28
لا تبقي ولا تذر ٢٨
لَا تُبْقِى وَلَا تَذَرُ ٢٨
لَا
تُبۡقِي
وَلَا
تَذَرُ
٢٨
૨૮. ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
Tafsirs
Lessons
Reflections
74:29
لواحة للبشر ٢٩
لَوَّاحَةٌۭ لِّلْبَشَرِ ٢٩
لَوَّاحَةٞ
لِّلۡبَشَرِ
٢٩
૨૯. ચામડીને બાળી નાખશે.
Tafsirs
Lessons
Reflections
74:30
عليها تسعة عشر ٣٠
عَلَيْهَا تِسْعَةَ عَشَرَ ٣٠
عَلَيۡهَا
تِسۡعَةَ
عَشَرَ
٣٠
૩૦. અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
Tafsirs
Lessons
Reflections
74:31
وما جعلنا اصحاب النار الا ملايكة وما جعلنا عدتهم الا فتنة للذين كفروا ليستيقن الذين اوتوا الكتاب ويزداد الذين امنوا ايمانا ولا يرتاب الذين اوتوا الكتاب والمومنون وليقول الذين في قلوبهم مرض والكافرون ماذا اراد الله بهاذا مثلا كذالك يضل الله من يشاء ويهدي من يشاء وما يعلم جنود ربك الا هو وما هي الا ذكرى للبشر ٣١
وَمَا جَعَلْنَآ أَصْحَـٰبَ ٱلنَّارِ إِلَّا مَلَـٰٓئِكَةًۭ ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةًۭ لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَـٰنًۭا ۙ وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَٱلْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌۭ وَٱلْكَـٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَـٰذَا مَثَلًۭا ۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ ٣١
وَمَا
جَعَلۡنَآ
أَصۡحَٰبَ
ٱلنَّارِ
إِلَّا
مَلَٰٓئِكَةٗۖ
وَمَا
جَعَلۡنَا
عِدَّتَهُمۡ
إِلَّا
فِتۡنَةٗ
لِّلَّذِينَ
كَفَرُواْ
لِيَسۡتَيۡقِنَ
ٱلَّذِينَ
أُوتُواْ
ٱلۡكِتَٰبَ
وَيَزۡدَادَ
ٱلَّذِينَ
ءَامَنُوٓاْ
إِيمَٰنٗا
وَلَا
يَرۡتَابَ
ٱلَّذِينَ
أُوتُواْ
ٱلۡكِتَٰبَ
وَٱلۡمُؤۡمِنُونَ
وَلِيَقُولَ
ٱلَّذِينَ
فِي
قُلُوبِهِم
مَّرَضٞ
وَٱلۡكَٰفِرُونَ
مَاذَآ
أَرَادَ
ٱللَّهُ
بِهَٰذَا
مَثَلٗاۚ
كَذَٰلِكَ
يُضِلُّ
ٱللَّهُ
مَن
يَشَآءُ
وَيَهۡدِي
مَن
يَشَآءُۚ
وَمَا
يَعۡلَمُ
جُنُودَ
رَبِّكَ
إِلَّا
هُوَۚ
وَمَا
هِيَ
إِلَّا
ذِكۡرَىٰ
لِلۡبَشَرِ
٣١
૩૧. અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
Tafsirs
Lessons
Reflections
74:32
كلا والقمر ٣٢
كَلَّا وَٱلْقَمَرِ ٣٢
كـَلَّا
وَٱلۡقَمَرِ
٣٢
૩૨. (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ.
Tafsirs
Lessons
Reflections
74:33
والليل اذ ادبر ٣٣
وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ ٣٣
وَٱلَّيۡلِ
إِذۡ
أَدۡبَرَ
٣٣
૩૩. અને રાતની, જ્યારે તે જવા લાગે.
Tafsirs
Lessons
Reflections
74:34
والصبح اذا اسفر ٣٤
وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ ٣٤
وَٱلصُّبۡحِ
إِذَآ
أَسۡفَرَ
٣٤
૩૪. અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
Tafsirs
Lessons
Reflections
74:35
انها لاحدى الكبر ٣٥
إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ ٣٥
إِنَّهَا
لَإِحۡدَى
ٱلۡكُبَرِ
٣٥
૩૫. કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
Tafsirs
Lessons
Reflections
74:36
نذيرا للبشر ٣٦
نَذِيرًۭا لِّلْبَشَرِ ٣٦
نَذِيرٗا
لِّلۡبَشَرِ
٣٦
૩૬. તે માનવીઓ માટે ભયનું કારણ છે.
Tafsirs
Lessons
Reflections
74:37
لمن شاء منكم ان يتقدم او يتاخر ٣٧
لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ ٣٧
لِمَن
شَآءَ
مِنكُمۡ
أَن
يَتَقَدَّمَ
أَوۡ
يَتَأَخَّرَ
٣٧
૩૭. જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
Tafsirs
Lessons
Reflections
74:38
كل نفس بما كسبت رهينة ٣٨
كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ٣٨
كُلُّ
نَفۡسِۭ
بِمَا
كَسَبَتۡ
رَهِينَةٌ
٣٨
૩૮. દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
Tafsirs
Lessons
Reflections
74:39
الا اصحاب اليمين ٣٩
إِلَّآ أَصْحَـٰبَ ٱلْيَمِينِ ٣٩
إِلَّآ
أَصۡحَٰبَ
ٱلۡيَمِينِ
٣٩
૩૯. સિવાય જમણા હાથવાળા.
Tafsirs
Lessons
Reflections
74:40
في جنات يتساءلون ٤٠
فِى جَنَّـٰتٍۢ يَتَسَآءَلُونَ ٤٠
فِي
جَنَّٰتٖ
يَتَسَآءَلُونَ
٤٠
૪૦. કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
74:41
عن المجرمين ٤١
عَنِ ٱلْمُجْرِمِينَ ٤١
عَنِ
ٱلۡمُجۡرِمِينَ
٤١
૪૧. ગુનેગાર વિશે
Tafsirs
Lessons
Reflections
74:42
ما سلككم في سقر ٤٢
مَا سَلَكَكُمْ فِى سَقَرَ ٤٢
مَا
سَلَكَكُمۡ
فِي
سَقَرَ
٤٢
૪૨. તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
Tafsirs
Lessons
Reflections
74:43
قالوا لم نك من المصلين ٤٣
قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ ٤٣
قَالُواْ
لَمۡ
نَكُ
مِنَ
ٱلۡمُصَلِّينَ
٤٣
૪૩. તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
Tafsirs
Lessons
Reflections
74:44
ولم نك نطعم المسكين ٤٤
وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ ٤٤
وَلَمۡ
نَكُ
نُطۡعِمُ
ٱلۡمِسۡكِينَ
٤٤
૪૪. ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
Tafsirs
Lessons
Reflections
74:45
وكنا نخوض مع الخايضين ٤٥
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ ٤٥
وَكُنَّا
نَخُوضُ
مَعَ
ٱلۡخَآئِضِينَ
٤٥
૪૫. અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
Tafsirs
Lessons
Reflections
74:46
وكنا نكذب بيوم الدين ٤٦
وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ ٤٦
وَكُنَّا
نُكَذِّبُ
بِيَوۡمِ
ٱلدِّينِ
٤٦
૪૬. અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
Tafsirs
Lessons
Reflections
74:47
حتى اتانا اليقين ٤٧
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ ٤٧
حَتَّىٰٓ
أَتَىٰنَا
ٱلۡيَقِينُ
٤٧
૪૭. અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
Tafsirs
Lessons
Reflections
74:48
فما تنفعهم شفاعة الشافعين ٤٨
فَمَا تَنفَعُهُمْ شَفَـٰعَةُ ٱلشَّـٰفِعِينَ ٤٨
فَمَا
تَنفَعُهُمۡ
شَفَٰعَةُ
ٱلشَّٰفِعِينَ
٤٨
૪૮. (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
Tafsirs
Lessons
Reflections
74:49
فما لهم عن التذكرة معرضين ٤٩
فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ ٤٩
فَمَا
لَهُمۡ
عَنِ
ٱلتَّذۡكِرَةِ
مُعۡرِضِينَ
٤٩
૪૯. તેમને શું થઇ ગયું છે? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
74:50
كانهم حمر مستنفرة ٥٠
كَأَنَّهُمْ حُمُرٌۭ مُّسْتَنفِرَةٌۭ ٥٠
كَأَنَّهُمۡ
حُمُرٞ
مُّسۡتَنفِرَةٞ
٥٠
૫૦. જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
Tafsirs
Lessons
Reflections
74:51
فرت من قسورة ٥١
فَرَّتْ مِن قَسْوَرَةٍۭ ٥١
فَرَّتۡ
مِن
قَسۡوَرَةِۭ
٥١
૫૧. જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
Tafsirs
Lessons
Reflections
74:52
بل يريد كل امري منهم ان يوتى صحفا منشرة ٥٢
بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًۭا مُّنَشَّرَةًۭ ٥٢
بَلۡ
يُرِيدُ
كُلُّ
ٱمۡرِيٕٖ
مِّنۡهُمۡ
أَن
يُؤۡتَىٰ
صُحُفٗا
مُّنَشَّرَةٗ
٥٢
૫૨. પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
Tafsirs
Lessons
Reflections
74:53
كلا بل لا يخافون الاخرة ٥٣
كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ ٱلْـَٔاخِرَةَ ٥٣
كـَلَّاۖ
بَل
لَّا
يَخَافُونَ
ٱلۡأٓخِرَةَ
٥٣
૫૩. ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
Tafsirs
Lessons
Reflections
74:54
كلا انه تذكرة ٥٤
كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌۭ ٥٤
كـَلَّآ
إِنَّهُۥ
تَذۡكِرَةٞ
٥٤
૫૪. સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
Tafsirs
Lessons
Reflections
74:55
فمن شاء ذكره ٥٥
فَمَن شَآءَ ذَكَرَهُۥ ٥٥
فَمَن
شَآءَ
ذَكَرَهُۥ
٥٥
૫૫. હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
Tafsirs
Lessons
Reflections
74:56
وما يذكرون الا ان يشاء الله هو اهل التقوى واهل المغفرة ٥٦
وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ ٥٦
وَمَا
يَذۡكُرُونَ
إِلَّآ
أَن
يَشَآءَ
ٱللَّهُۚ
هُوَ
أَهۡلُ
ٱلتَّقۡوَىٰ
وَأَهۡلُ
ٱلۡمَغۡفِرَةِ
٥٦
૫૬. અને તેઓ શિખામણ પ્રાપ્ત નહીં કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-QiyamahTafsir of Surah Al-Muddaththir
Read More
75. Al-QiyamahThe Resurrection
Next
73. Al-MuzzammilThe Enshrouded One
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-QiyamahTafsir of Surah Al-Muddaththir

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute