Sign in
Sign in
Sign in
Select Language

75. Surah Al-Qiyamah, Gujarati Translation

The Resurrection

Read the complete Surah Al-Qiyamah with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
75:1
لا اقسم بيوم القيامة ١
لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَـٰمَةِ ١
لَآ
أُقۡسِمُ
بِيَوۡمِ
ٱلۡقِيَٰمَةِ
١
૧. હું કયામતના દિવસની કસમ ખાઉં છું
Tafsirs
Lessons
Reflections
75:2
ولا اقسم بالنفس اللوامة ٢
وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ ٢
وَلَآ
أُقۡسِمُ
بِٱلنَّفۡسِ
ٱللَّوَّامَةِ
٢
૨. અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું .
Tafsirs
Lessons
Reflections
75:3
ايحسب الانسان الن نجمع عظامه ٣
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ ٣
أَيَحۡسَبُ
ٱلۡإِنسَٰنُ
أَلَّن
نَّجۡمَعَ
عِظَامَهُۥ
٣
૩. શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ?
Tafsirs
Lessons
Reflections
75:4
بلى قادرين على ان نسوي بنانه ٤
بَلَىٰ قَـٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ ٤
بَلَىٰ
قَٰدِرِينَ
عَلَىٰٓ
أَن
نُّسَوِّيَ
بَنَانَهُۥ
٤
૪. કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ.
Tafsirs
Lessons
Reflections
75:5
بل يريد الانسان ليفجر امامه ٥
بَلْ يُرِيدُ ٱلْإِنسَـٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ ٥
بَلۡ
يُرِيدُ
ٱلۡإِنسَٰنُ
لِيَفۡجُرَ
أَمَامَهُۥ
٥
૫. પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
Tafsirs
Lessons
Reflections
75:6
يسال ايان يوم القيامة ٦
يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَـٰمَةِ ٦
يَسۡـَٔلُ
أَيَّانَ
يَوۡمُ
ٱلۡقِيَٰمَةِ
٦
૬. સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
Tafsirs
Lessons
Reflections
75:7
فاذا برق البصر ٧
فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ ٧
فَإِذَا
بَرِقَ
ٱلۡبَصَرُ
٧
૭. તો (તેનો જવાબ એ છે કે)જ્યારે નજર પથરાઇ જશે.
Tafsirs
Lessons
Reflections
75:8
وخسف القمر ٨
وَخَسَفَ ٱلْقَمَرُ ٨
وَخَسَفَ
ٱلۡقَمَرُ
٨
૮. અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
75:9
وجمع الشمس والقمر ٩
وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ ٩
وَجُمِعَ
ٱلشَّمۡسُ
وَٱلۡقَمَرُ
٩
૯. સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
75:10
يقول الانسان يوميذ اين المفر ١٠
يَقُولُ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ ١٠
يَقُولُ
ٱلۡإِنسَٰنُ
يَوۡمَئِذٍ
أَيۡنَ
ٱلۡمَفَرُّ
١٠
૧૦. તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું?
Tafsirs
Lessons
Reflections
75:11
كلا لا وزر ١١
كَلَّا لَا وَزَرَ ١١
كـَلَّا
لَا
وَزَرَ
١١
૧૧. ના ના તેને કોઇ પનાહની જગ્યા નહીં મળે.
Tafsirs
Lessons
Reflections
75:12
الى ربك يوميذ المستقر ١٢
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ ١٢
إِلَىٰ
رَبِّكَ
يَوۡمَئِذٍ
ٱلۡمُسۡتَقَرُّ
١٢
૧૨. આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે.
Tafsirs
Lessons
Reflections
75:13
ينبا الانسان يوميذ بما قدم واخر ١٣
يُنَبَّؤُا۟ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣
يُنَبَّؤُاْ
ٱلۡإِنسَٰنُ
يَوۡمَئِذِۭ
بِمَا
قَدَّمَ
وَأَخَّرَ
١٣
૧૩. તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?
Tafsirs
Lessons
Reflections
75:14
بل الانسان على نفسه بصيرة ١٤
بَلِ ٱلْإِنسَـٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌۭ ١٤
بَلِ
ٱلۡإِنسَٰنُ
عَلَىٰ
نَفۡسِهِۦ
بَصِيرَةٞ
١٤
૧૪. પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે.
Tafsirs
Lessons
Reflections
75:15
ولو القى معاذيره ١٥
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ ١٥
وَلَوۡ
أَلۡقَىٰ
مَعَاذِيرَهُۥ
١٥
૧૫. ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
Tafsirs
Lessons
Reflections
75:16
لا تحرك به لسانك لتعجل به ١٦
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ ١٦
لَا
تُحَرِّكۡ
بِهِۦ
لِسَانَكَ
لِتَعۡجَلَ
بِهِۦٓ
١٦
૧૬. (હે પયગંબર) તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
Tafsirs
Lessons
Reflections
75:17
ان علينا جمعه وقرانه ١٧
إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ ١٧
إِنَّ
عَلَيۡنَا
جَمۡعَهُۥ
وَقُرۡءَانَهُۥ
١٧
૧૭. તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
Tafsirs
Lessons
Reflections
75:18
فاذا قراناه فاتبع قرانه ١٨
فَإِذَا قَرَأْنَـٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ ١٨
فَإِذَا
قَرَأۡنَٰهُ
فَٱتَّبِعۡ
قُرۡءَانَهُۥ
١٨
૧૮. પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો.
Tafsirs
Lessons
Reflections
75:19
ثم ان علينا بيانه ١٩
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ ١٩
ثُمَّ
إِنَّ
عَلَيۡنَا
بَيَانَهُۥ
١٩
૧૯. પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
Tafsirs
Lessons
Reflections
75:20
كلا بل تحبون العاجلة ٢٠
كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ ٢٠
كـَلَّا
بَلۡ
تُحِبُّونَ
ٱلۡعَاجِلَةَ
٢٠
૨૦. ના ના, (સાચી વાત એ છે કે) તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
Tafsirs
Lessons
Reflections
75:21
وتذرون الاخرة ٢١
وَتَذَرُونَ ٱلْـَٔاخِرَةَ ٢١
وَتَذَرُونَ
ٱلۡأٓخِرَةَ
٢١
૨૧. અને આખિરતને છોડી બેઠા છો.
Tafsirs
Lessons
Reflections
75:22
وجوه يوميذ ناضرة ٢٢
وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاضِرَةٌ ٢٢
وُجُوهٞ
يَوۡمَئِذٖ
نَّاضِرَةٌ
٢٢
૨૨. તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
Tafsirs
Lessons
Reflections
75:23
الى ربها ناظرة ٢٣
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌۭ ٢٣
إِلَىٰ
رَبِّهَا
نَاظِرَةٞ
٢٣
૨૩. પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
75:24
ووجوه يوميذ باسرة ٢٤
وَوُجُوهٌۭ يَوْمَئِذٍۭ بَاسِرَةٌۭ ٢٤
وَوُجُوهٞ
يَوۡمَئِذِۭ
بَاسِرَةٞ
٢٤
૨૪. અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
Tafsirs
Lessons
Reflections
75:25
تظن ان يفعل بها فاقرة ٢٥
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌۭ ٢٥
تَظُنُّ
أَن
يُفۡعَلَ
بِهَا
فَاقِرَةٞ
٢٥
૨૫. સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
75:26
كلا اذا بلغت التراقي ٢٦
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ ٢٦
كـَلَّآ
إِذَا
بَلَغَتِ
ٱلتَّرَاقِيَ
٢٦
૨૬. ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Tafsirs
Lessons
Reflections
75:27
وقيل من راق ٢٧
وَقِيلَ مَنْ ۜ رَاقٍۢ ٢٧
وَقِيلَ
مَنۡۜ
رَاقٖ
٢٧
૨૭. અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે?
Tafsirs
Lessons
Reflections
75:28
وظن انه الفراق ٢٨
وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ ٢٨
وَظَنَّ
أَنَّهُ
ٱلۡفِرَاقُ
٢٨
૨૮. અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે.
Tafsirs
Lessons
Reflections
75:29
والتفت الساق بالساق ٢٩
وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ ٢٩
وَٱلۡتَفَّتِ
ٱلسَّاقُ
بِٱلسَّاقِ
٢٩
૨૯. અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
75:30
الى ربك يوميذ المساق ٣٠
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ ٣٠
إِلَىٰ
رَبِّكَ
يَوۡمَئِذٍ
ٱلۡمَسَاقُ
٣٠
૩૦. આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
Tafsirs
Lessons
Reflections
75:31
فلا صدق ولا صلى ٣١
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١
فَلَا
صَدَّقَ
وَلَا
صَلَّىٰ
٣١
૩૧. તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી.
Tafsirs
Lessons
Reflections
75:32
ولاكن كذب وتولى ٣٢
وَلَـٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢
وَلَٰكِن
كَذَّبَ
وَتَوَلَّىٰ
٣٢
૩૨. પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું.
Tafsirs
Lessons
Reflections
75:33
ثم ذهب الى اهله يتمطى ٣٣
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ ٣٣
ثُمَّ
ذَهَبَ
إِلَىٰٓ
أَهۡلِهِۦ
يَتَمَطَّىٰٓ
٣٣
૩૩. પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
Tafsirs
Lessons
Reflections
75:34
اولى لك فاولى ٣٤
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ٣٤
أَوۡلَىٰ
لَكَ
فَأَوۡلَىٰ
٣٤
૩૪. ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
Tafsirs
Lessons
Reflections
75:35
ثم اولى لك فاولى ٣٥
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ ٣٥
ثُمَّ
أَوۡلَىٰ
لَكَ
فَأَوۡلَىٰٓ
٣٥
૩૫. પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
Tafsirs
Lessons
Reflections
75:36
ايحسب الانسان ان يترك سدى ٣٦
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَن يُتْرَكَ سُدًى ٣٦
أَيَحۡسَبُ
ٱلۡإِنسَٰنُ
أَن
يُتۡرَكَ
سُدًى
٣٦
૩૬. શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
75:37
الم يك نطفة من مني يمنى ٣٧
أَلَمْ يَكُ نُطْفَةًۭ مِّن مَّنِىٍّۢ يُمْنَىٰ ٣٧
أَلَمۡ
يَكُ
نُطۡفَةٗ
مِّن
مَّنِيّٖ
يُمۡنَىٰ
٣٧
૩૭. શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું.
Tafsirs
Lessons
Reflections
75:38
ثم كان علقة فخلق فسوى ٣٨
ثُمَّ كَانَ عَلَقَةًۭ فَخَلَقَ فَسَوَّىٰ ٣٨
ثُمَّ
كَانَ
عَلَقَةٗ
فَخَلَقَ
فَسَوَّىٰ
٣٨
૩૮. પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો.
Tafsirs
Lessons
Reflections
75:39
فجعل منه الزوجين الذكر والانثى ٣٩
فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ ٣٩
فَجَعَلَ
مِنۡهُ
ٱلزَّوۡجَيۡنِ
ٱلذَّكَرَ
وَٱلۡأُنثَىٰٓ
٣٩
૩૯. પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
Tafsirs
Lessons
Reflections
75:40
اليس ذالك بقادر على ان يحيي الموتى ٤٠
أَلَيْسَ ذَٰلِكَ بِقَـٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ ٤٠
أَلَيۡسَ
ذَٰلِكَ
بِقَٰدِرٍ
عَلَىٰٓ
أَن
يُحۡـِۧيَ
ٱلۡمَوۡتَىٰ
٤٠
૪૦. શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-InsanTafsir of Surah Al-Qiyamah
Read More
76. Al-InsanThe Man
Next
74. Al-MuddaththirThe Cloaked One
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-InsanTafsir of Surah Al-Qiyamah

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute