Sign in
Sign in
Sign in
Select Language

82. Surah Al-Infitar, Gujarati Translation

The Cleaving

Read the complete Surah Al-Infitar with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
82:1
اذا السماء انفطرت ١
إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ ١
إِذَا
ٱلسَّمَآءُ
ٱنفَطَرَتۡ
١
૧. જ્યારે આકાશ ફાટી પડશે.
Tafsirs
Lessons
Reflections
82:2
واذا الكواكب انتثرت ٢
وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ ٢
وَإِذَا
ٱلۡكَوَاكِبُ
ٱنتَثَرَتۡ
٢
૨. અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.
Tafsirs
Lessons
Reflections
82:3
واذا البحار فجرت ٣
وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ ٣
وَإِذَا
ٱلۡبِحَارُ
فُجِّرَتۡ
٣
૩. અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે.
Tafsirs
Lessons
Reflections
82:4
واذا القبور بعثرت ٤
وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ ٤
وَإِذَا
ٱلۡقُبُورُ
بُعۡثِرَتۡ
٤
૪. અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
82:5
علمت نفس ما قدمت واخرت ٥
عَلِمَتْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ٥
عَلِمَتۡ
نَفۡسٞ
مَّا
قَدَّمَتۡ
وَأَخَّرَتۡ
٥
૫. (તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?
Tafsirs
Lessons
Reflections
82:6
يا ايها الانسان ما غرك بربك الكريم ٦
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ ٦
يَٰٓأَيُّهَا
ٱلۡإِنسَٰنُ
مَا
غَرَّكَ
بِرَبِّكَ
ٱلۡكَرِيمِ
٦
૬. હે માનવ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે.
Tafsirs
Lessons
Reflections
82:7
الذي خلقك فسواك فعدلك ٧
ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ ٧
ٱلَّذِي
خَلَقَكَ
فَسَوَّىٰكَ
فَعَدَلَكَ
٧
૭. જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.
Tafsirs
Lessons
Reflections
82:8
في اي صورة ما شاء ركبك ٨
فِىٓ أَىِّ صُورَةٍۢ مَّا شَآءَ رَكَّبَكَ ٨
فِيٓ
أَيِّ
صُورَةٖ
مَّا
شَآءَ
رَكَّبَكَ
٨
૮. જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો.
Tafsirs
Lessons
Reflections
82:9
كلا بل تكذبون بالدين ٩
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ ٩
كـَلَّا
بَلۡ
تُكَذِّبُونَ
بِٱلدِّينِ
٩
૯. કદાપિ નહી! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.
Tafsirs
Lessons
Reflections
82:10
وان عليكم لحافظين ١٠
وَإِنَّ عَلَيْكُمْ لَحَـٰفِظِينَ ١٠
وَإِنَّ
عَلَيۡكُمۡ
لَحَٰفِظِينَ
١٠
૧૦. નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે.
Tafsirs
Lessons
Reflections
82:11
كراما كاتبين ١١
كِرَامًۭا كَـٰتِبِينَ ١١
كِرَامٗا
كَٰتِبِينَ
١١
૧૧. જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર,
Tafsirs
Lessons
Reflections
82:12
يعلمون ما تفعلون ١٢
يَعْلَمُونَ مَا تَفْعَلُونَ ١٢
يَعۡلَمُونَ
مَا
تَفۡعَلُونَ
١٢
૧૨. તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો.
Tafsirs
Lessons
Reflections
82:13
ان الابرار لفي نعيم ١٣
إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍۢ ١٣
إِنَّ
ٱلۡأَبۡرَارَ
لَفِي
نَعِيمٖ
١٣
૧૩. ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે.
Tafsirs
Lessons
Reflections
82:14
وان الفجار لفي جحيم ١٤
وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍۢ ١٤
وَإِنَّ
ٱلۡفُجَّارَ
لَفِي
جَحِيمٖ
١٤
૧૪. અને દુરચારી લોકો જહન્નમમાં હશે.
Tafsirs
Lessons
Reflections
82:15
يصلونها يوم الدين ١٥
يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ ١٥
يَصۡلَوۡنَهَا
يَوۡمَ
ٱلدِّينِ
١٥
૧૫. બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
82:16
وما هم عنها بغايبين ١٦
وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ ١٦
وَمَا
هُمۡ
عَنۡهَا
بِغَآئِبِينَ
١٦
૧૬. અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા.
Tafsirs
Lessons
Reflections
82:17
وما ادراك ما يوم الدين ١٧
وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ ١٧
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
يَوۡمُ
ٱلدِّينِ
١٧
૧૭. અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે.
Tafsirs
Lessons
Reflections
82:18
ثم ما ادراك ما يوم الدين ١٨
ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ ١٨
ثُمَّ
مَآ
أَدۡرَىٰكَ
مَا
يَوۡمُ
ٱلدِّينِ
١٨
૧૮. ફરીવાર (કહું છું) તમને શું ખબર બદલાનો દિવસ શું છે?
Tafsirs
Lessons
Reflections
82:19
يوم لا تملك نفس لنفس شييا والامر يوميذ لله ١٩
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌۭ لِّنَفْسٍۢ شَيْـًۭٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍۢ لِّلَّهِ ١٩
يَوۡمَ
لَا
تَمۡلِكُ
نَفۡسٞ
لِّنَفۡسٖ
شَيۡـٔٗاۖ
وَٱلۡأَمۡرُ
يَوۡمَئِذٖ
لِّلَّهِ
١٩
૧૯. જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-MutaffifinTafsir of Surah Al-Infitar
Read More
83. Al-MutaffifinThe Defrauding
Next
81. At-TakwirThe Overthrowing
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-MutaffifinTafsir of Surah Al-Infitar

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute