Sign in
Sign in
Sign in
Select Language

71. Surah Nuh, Gujarati Translation

Noah

Read the complete Surah Nuh with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
71:1
انا ارسلنا نوحا الى قومه ان انذر قومك من قبل ان ياتيهم عذاب اليم ١
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌۭ ١
إِنَّآ
أَرۡسَلۡنَا
نُوحًا
إِلَىٰ
قَوۡمِهِۦٓ
أَنۡ
أَنذِرۡ
قَوۡمَكَ
مِن
قَبۡلِ
أَن
يَأۡتِيَهُمۡ
عَذَابٌ
أَلِيمٞ
١
૧. નિ:શંક અમે નૂહ ને તેમની કોમ તરફ (પયગંબર) બનાવી મોક્લ્યા કે પોતાની કોમને (ખરાબ પરિણામથી) ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમનાં પર એક દુ:ખદાયી અઝાબ આવી જાય.
Tafsirs
Lessons
Reflections
71:2
قال يا قوم اني لكم نذير مبين ٢
قَالَ يَـٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌۭ مُّبِينٌ ٢
قَالَ
يَٰقَوۡمِ
إِنِّي
لَكُمۡ
نَذِيرٞ
مُّبِينٌ
٢
૨. (નૂહ એ) કહ્યુ, કે હે મારી કોમ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.
Tafsirs
Lessons
Reflections
71:3
ان اعبدوا الله واتقوه واطيعون ٣
أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ ٣
أَنِ
ٱعۡبُدُواْ
ٱللَّهَ
وَٱتَّقُوهُ
وَأَطِيعُونِ
٣
૩. કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો.
Tafsirs
Lessons
Reflections
71:4
يغفر لكم من ذنوبكم ويوخركم الى اجل مسمى ان اجل الله اذا جاء لا يوخر لو كنتم تعلمون ٤
يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ ٤
يَغۡفِرۡ
لَكُم
مِّن
ذُنُوبِكُمۡ
وَيُؤَخِّرۡكُمۡ
إِلَىٰٓ
أَجَلٖ
مُّسَمًّىۚ
إِنَّ
أَجَلَ
ٱللَّهِ
إِذَا
جَآءَ
لَا
يُؤَخَّرُۚ
لَوۡ
كُنتُمۡ
تَعۡلَمُونَ
٤
૪. તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જશે, તો તેમાં વાર નહીં થાય કદાચ કે તમે આ વાત જાણતા હોત.
Tafsirs
Lessons
Reflections
71:5
قال رب اني دعوت قومي ليلا ونهارا ٥
قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًۭا وَنَهَارًۭا ٥
قَالَ
رَبِّ
إِنِّي
دَعَوۡتُ
قَوۡمِي
لَيۡلٗا
وَنَهَارٗا
٥
૫. (નૂહ એ) કહ્યુ, હે મારા પાલનહાર! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા.
Tafsirs
Lessons
Reflections
71:6
فلم يزدهم دعايي الا فرارا ٦
فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًۭا ٦
فَلَمۡ
يَزِدۡهُمۡ
دُعَآءِيٓ
إِلَّا
فِرَارٗا
٦
૬. પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા.
Tafsirs
Lessons
Reflections
71:7
واني كلما دعوتهم لتغفر لهم جعلوا اصابعهم في اذانهم واستغشوا ثيابهم واصروا واستكبروا استكبارا ٧
وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَـٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًۭا ٧
وَإِنِّي
كُلَّمَا
دَعَوۡتُهُمۡ
لِتَغۡفِرَ
لَهُمۡ
جَعَلُوٓاْ
أَصَٰبِعَهُمۡ
فِيٓ
ءَاذَانِهِمۡ
وَٱسۡتَغۡشَوۡاْ
ثِيَابَهُمۡ
وَأَصَرُّواْ
وَٱسۡتَكۡبَرُواْ
ٱسۡتِكۡبَارٗا
٧
૭. મેં જ્યારે પણ તેમને તારી માફી તરફ બોલાવ્યા, તો તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ તેમજ ઘમંડ કરવા લાગ્યા .
Tafsirs
Lessons
Reflections
71:8
ثم اني دعوتهم جهارا ٨
ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًۭا ٨
ثُمَّ
إِنِّي
دَعَوۡتُهُمۡ
جِهَارٗا
٨
૮. પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા.
Tafsirs
Lessons
Reflections
71:9
ثم اني اعلنت لهم واسررت لهم اسرارا ٩
ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًۭا ٩
ثُمَّ
إِنِّيٓ
أَعۡلَنتُ
لَهُمۡ
وَأَسۡرَرۡتُ
لَهُمۡ
إِسۡرَارٗا
٩
૯. અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ .
Tafsirs
Lessons
Reflections
71:10
فقلت استغفروا ربكم انه كان غفارا ١٠
فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًۭا ١٠
فَقُلۡتُ
ٱسۡتَغۡفِرُواْ
رَبَّكُمۡ
إِنَّهُۥ
كَانَ
غَفَّارٗا
١٠
૧૦. અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ માફ કરવાવાળો છે.
Tafsirs
Lessons
Reflections
71:11
يرسل السماء عليكم مدرارا ١١
يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًۭا ١١
يُرۡسِلِ
ٱلسَّمَآءَ
عَلَيۡكُم
مِّدۡرَارٗا
١١
૧૧. તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે.
Tafsirs
Lessons
Reflections
71:12
ويمددكم باموال وبنين ويجعل لكم جنات ويجعل لكم انهارا ١٢
وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍۢ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّـٰتٍۢ وَيَجْعَل لَّكُمْ أَنْهَـٰرًۭا ١٢
وَيُمۡدِدۡكُم
بِأَمۡوَٰلٖ
وَبَنِينَ
وَيَجۡعَل
لَّكُمۡ
جَنَّٰتٖ
وَيَجۡعَل
لَّكُمۡ
أَنۡهَٰرٗا
١٢
૧૨. અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે.
Tafsirs
Lessons
Reflections
71:13
ما لكم لا ترجون لله وقارا ١٣
مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًۭا ١٣
مَّا
لَكُمۡ
لَا
تَرۡجُونَ
لِلَّهِ
وَقَارٗا
١٣
૧૩. તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા.
Tafsirs
Lessons
Reflections
71:14
وقد خلقكم اطوارا ١٤
وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا ١٤
وَقَدۡ
خَلَقَكُمۡ
أَطۡوَارًا
١٤
૧૪. જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે.
Tafsirs
Lessons
Reflections
71:15
الم تروا كيف خلق الله سبع سماوات طباقا ١٥
أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَـٰوَٰتٍۢ طِبَاقًۭا ١٥
أَلَمۡ
تَرَوۡاْ
كَيۡفَ
خَلَقَ
ٱللَّهُ
سَبۡعَ
سَمَٰوَٰتٖ
طِبَاقٗا
١٥
૧૫. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કેવી રીતે સાત આકાશો તળ પર તળ બનાવ્યા?
Tafsirs
Lessons
Reflections
71:16
وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا ١٦
وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًۭا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًۭا ١٦
وَجَعَلَ
ٱلۡقَمَرَ
فِيهِنَّ
نُورٗا
وَجَعَلَ
ٱلشَّمۡسَ
سِرَاجٗا
١٦
૧૬. અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક.
Tafsirs
Lessons
Reflections
71:17
والله انبتكم من الارض نباتا ١٧
وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًۭا ١٧
وَٱللَّهُ
أَنۢبَتَكُم
مِّنَ
ٱلۡأَرۡضِ
نَبَاتٗا
١٧
૧૭. અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)
Tafsirs
Lessons
Reflections
71:18
ثم يعيدكم فيها ويخرجكم اخراجا ١٨
ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًۭا ١٨
ثُمَّ
يُعِيدُكُمۡ
فِيهَا
وَيُخۡرِجُكُمۡ
إِخۡرَاجٗا
١٨
૧૮. ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે.
Tafsirs
Lessons
Reflections
71:19
والله جعل لكم الارض بساطا ١٩
وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًۭا ١٩
وَٱللَّهُ
جَعَلَ
لَكُمُ
ٱلۡأَرۡضَ
بِسَاطٗا
١٩
૧૯. અને અલ્લાહ તઆલાએ જ તમારા માટે ધરતીને પાથરણું બનાવી દીધુ છે.
Tafsirs
Lessons
Reflections
71:20
لتسلكوا منها سبلا فجاجا ٢٠
لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًۭا فِجَاجًۭا ٢٠
لِّتَسۡلُكُواْ
مِنۡهَا
سُبُلٗا
فِجَاجٗا
٢٠
૨૦. જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો.
Tafsirs
Lessons
Reflections
71:21
قال نوح رب انهم عصوني واتبعوا من لم يزده ماله وولده الا خسارا ٢١
قَالَ نُوحٌۭ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًۭا ٢١
قَالَ
نُوحٞ
رَّبِّ
إِنَّهُمۡ
عَصَوۡنِي
وَٱتَّبَعُواْ
مَن
لَّمۡ
يَزِدۡهُ
مَالُهُۥ
وَوَلَدُهُۥٓ
إِلَّا
خَسَارٗا
٢١
૨૧. નૂહ એ કહ્યુ કે હે મારા પાલનહાર! તે લોકોએ મારી અવજ્ઞા કરી અને અને તેવા લોકોની પાછળ લાગી ગયા, જેમનું ધન અને સંતાનોએ તેમનાં માટે નુકસાનમાં વધારો કર્યો.
Tafsirs
Lessons
Reflections
71:22
ومكروا مكرا كبارا ٢٢
وَمَكَرُوا۟ مَكْرًۭا كُبَّارًۭا ٢٢
وَمَكَرُواْ
مَكۡرٗا
كُبَّارٗا
٢٢
૨૨. અને તે લોકોએ ખૂબ યુક્તિઓ કરી.
Tafsirs
Lessons
Reflections
71:23
وقالوا لا تذرن الهتكم ولا تذرن ودا ولا سواعا ولا يغوث ويعوق ونسرا ٢٣
وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا ٢٣
وَقَالُواْ
لَا
تَذَرُنَّ
ءَالِهَتَكُمۡ
وَلَا
تَذَرُنَّ
وَدّٗا
وَلَا
سُوَاعٗا
وَلَا
يَغُوثَ
وَيَعُوقَ
وَنَسۡرٗا
٢٣
૨૩. અને તેમણે કહ્યુ કે તમે પોતાના પુજ્યોને કદાપિ ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો).
Tafsirs
Lessons
Reflections
71:24
وقد اضلوا كثيرا ولا تزد الظالمين الا ضلالا ٢٤
وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًۭا ۖ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا ضَلَـٰلًۭا ٢٤
وَقَدۡ
أَضَلُّواْ
كَثِيرٗاۖ
وَلَا
تَزِدِ
ٱلظَّٰلِمِينَ
إِلَّا
ضَلَٰلٗا
٢٤
૨૪. તે લોકોએ ઘણા લોકોને ગુમરાહ કરી દીધા. તો હવે (હે અલ્લાહ) તુ તે જાલિમોની ગુમરાહીમાં વધારો કર.
Tafsirs
Lessons
Reflections
71:25
مما خطيياتهم اغرقوا فادخلوا نارا فلم يجدوا لهم من دون الله انصارا ٢٥
مِّمَّا خَطِيٓـَٔـٰتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًۭا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًۭا ٢٥
مِّمَّا
خَطِيٓـَٰٔتِهِمۡ
أُغۡرِقُواْ
فَأُدۡخِلُواْ
نَارٗا
فَلَمۡ
يَجِدُواْ
لَهُم
مِّن
دُونِ
ٱللَّهِ
أَنصَارٗا
٢٥
૨૫. આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. પછી તે લોકોએ પોતાના માટે અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદગાર ન જોયો.
Tafsirs
Lessons
Reflections
71:26
وقال نوح رب لا تذر على الارض من الكافرين ديارا ٢٦
وَقَالَ نُوحٌۭ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَـٰفِرِينَ دَيَّارًا ٢٦
وَقَالَ
نُوحٞ
رَّبِّ
لَا
تَذَرۡ
عَلَى
ٱلۡأَرۡضِ
مِنَ
ٱلۡكَٰفِرِينَ
دَيَّارًا
٢٦
૨૬. અને નૂહ એ કહ્યુ, કે હે મારા પાલનહાર! કાફિરો માંથી કોઈને તું આ જમીન પર રહેવા માટે ન છોડીશ.
Tafsirs
Lessons
Reflections
71:27
انك ان تذرهم يضلوا عبادك ولا يلدوا الا فاجرا كفارا ٢٧
إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًۭا كَفَّارًۭا ٢٧
إِنَّكَ
إِن
تَذَرۡهُمۡ
يُضِلُّواْ
عِبَادَكَ
وَلَا
يَلِدُوٓاْ
إِلَّا
فَاجِرٗا
كَفَّارٗا
٢٧
૨૭. જો તુ તેમને છોડી દઇશ, તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેમની જે સંતાન હશે, તેઓ પણ દુરાચારી અને સખત કાફિર જ હશે.
Tafsirs
Lessons
Reflections
71:28
رب اغفر لي ولوالدي ولمن دخل بيتي مومنا وللمومنين والمومنات ولا تزد الظالمين الا تبارا ٢٨
رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًۭا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا تَبَارًۢا ٢٨
رَّبِّ
ٱغۡفِرۡ
لِي
وَلِوَٰلِدَيَّ
وَلِمَن
دَخَلَ
بَيۡتِيَ
مُؤۡمِنٗا
وَلِلۡمُؤۡمِنِينَ
وَٱلۡمُؤۡمِنَٰتِۖ
وَلَا
تَزِدِ
ٱلظَّٰلِمِينَ
إِلَّا
تَبَارَۢا
٢٨
૨૮. હે મારા પાલનહાર! તુ મને અને મારા માતા-પિતાને અને તે દરેક વ્યક્તિને, જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં હોય અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને જાલિમોની બરબાદીમાં વધારો કર.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-JinnTafsir of Surah Nuh
Read More
72. Al-JinnThe Jinn
Next
70. Al-Ma'arijThe Ascending Stairways
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-JinnTafsir of Surah Nuh

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute