Sign in
Sign in
Sign in
Select Language

86. Surah At-Tariq, Gujarati Translation

The Nightcommer

Read the complete Surah At-Tariq with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
86:1
والسماء والطارق ١
وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ ١
وَٱلسَّمَآءِ
وَٱلطَّارِقِ
١
૧. કસમ છે,આકાશની અને રાતમાં આવનારની,
Tafsirs
Lessons
Reflections
86:2
وما ادراك ما الطارق ٢
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ ٢
وَمَآ
أَدۡرَىٰكَ
مَا
ٱلطَّارِقُ
٢
૨. તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે?
Tafsirs
Lessons
Reflections
86:3
النجم الثاقب ٣
ٱلنَّجْمُ ٱلثَّاقِبُ ٣
ٱلنَّجۡمُ
ٱلثَّاقِبُ
٣
૩. તે ચમકતો તારો છે.
Tafsirs
Lessons
Reflections
86:4
ان كل نفس لما عليها حافظ ٤
إِن كُلُّ نَفْسٍۢ لَّمَّا عَلَيْهَا حَافِظٌۭ ٤
إِن
كُلُّ
نَفۡسٖ
لَّمَّا
عَلَيۡهَا
حَافِظٞ
٤
૪. કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.
Tafsirs
Lessons
Reflections
86:5
فلينظر الانسان مم خلق ٥
فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ مِمَّ خُلِقَ ٥
فَلۡيَنظُرِ
ٱلۡإِنسَٰنُ
مِمَّ
خُلِقَ
٥
૫. માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.
Tafsirs
Lessons
Reflections
86:6
خلق من ماء دافق ٦
خُلِقَ مِن مَّآءٍۢ دَافِقٍۢ ٦
خُلِقَ
مِن
مَّآءٖ
دَافِقٖ
٦
૬. તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.
Tafsirs
Lessons
Reflections
86:7
يخرج من بين الصلب والترايب ٧
يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ ٧
يَخۡرُجُ
مِنۢ
بَيۡنِ
ٱلصُّلۡبِ
وَٱلتَّرَآئِبِ
٧
૭. જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.
Tafsirs
Lessons
Reflections
86:8
انه على رجعه لقادر ٨
إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌۭ ٨
إِنَّهُۥ
عَلَىٰ
رَجۡعِهِۦ
لَقَادِرٞ
٨
૮. ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.
Tafsirs
Lessons
Reflections
86:9
يوم تبلى السراير ٩
يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ ٩
يَوۡمَ
تُبۡلَى
ٱلسَّرَآئِرُ
٩
૯. જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.
Tafsirs
Lessons
Reflections
86:10
فما له من قوة ولا ناصر ١٠
فَمَا لَهُۥ مِن قُوَّةٍۢ وَلَا نَاصِرٍۢ ١٠
فَمَا
لَهُۥ
مِن
قُوَّةٖ
وَلَا
نَاصِرٖ
١٠
૧૦. માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.
Tafsirs
Lessons
Reflections
86:11
والسماء ذات الرجع ١١
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ ١١
وَٱلسَّمَآءِ
ذَاتِ
ٱلرَّجۡعِ
١١
૧૧. કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.
Tafsirs
Lessons
Reflections
86:12
والارض ذات الصدع ١٢
وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ ١٢
وَٱلۡأَرۡضِ
ذَاتِ
ٱلصَّدۡعِ
١٢
૧૨. અને ધરતીની જે ફાટી જાય છે.
Tafsirs
Lessons
Reflections
86:13
انه لقول فصل ١٣
إِنَّهُۥ لَقَوْلٌۭ فَصْلٌۭ ١٣
إِنَّهُۥ
لَقَوۡلٞ
فَصۡلٞ
١٣
૧૩. વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.
Tafsirs
Lessons
Reflections
86:14
وما هو بالهزل ١٤
وَمَا هُوَ بِٱلْهَزْلِ ١٤
وَمَا
هُوَ
بِٱلۡهَزۡلِ
١٤
૧૪. આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.
Tafsirs
Lessons
Reflections
86:15
انهم يكيدون كيدا ١٥
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًۭا ١٥
إِنَّهُمۡ
يَكِيدُونَ
كَيۡدٗا
١٥
૧૫. ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.
Tafsirs
Lessons
Reflections
86:16
واكيد كيدا ١٦
وَأَكِيدُ كَيْدًۭا ١٦
وَأَكِيدُ
كَيۡدٗا
١٦
૧૬. અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.
Tafsirs
Lessons
Reflections
86:17
فمهل الكافرين امهلهم رويدا ١٧
فَمَهِّلِ ٱلْكَـٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا ١٧
فَمَهِّلِ
ٱلۡكَٰفِرِينَ
أَمۡهِلۡهُمۡ
رُوَيۡدَۢا
١٧
૧૭. બસ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-A'laTafsir of Surah At-Tariq
Read More
87. Al-A'laThe Most High
Next
85. Al-BurujThe Mansions of the Stars
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-A'laTafsir of Surah At-Tariq

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute