Sign in
Sign in
Sign in
Select Language

81. Surah At-Takwir, Gujarati Translation

The Overthrowing

Read the complete Surah At-Takwir with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
81:1
اذا الشمس كورت ١
إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ ١
إِذَا
ٱلشَّمۡسُ
كُوِّرَتۡ
١
૧. જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:2
واذا النجوم انكدرت ٢
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ ٢
وَإِذَا
ٱلنُّجُومُ
ٱنكَدَرَتۡ
٢
૨. અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
Tafsirs
Lessons
Reflections
81:3
واذا الجبال سيرت ٣
وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ ٣
وَإِذَا
ٱلۡجِبَالُ
سُيِّرَتۡ
٣
૩. અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:4
واذا العشار عطلت ٤
وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ ٤
وَإِذَا
ٱلۡعِشَارُ
عُطِّلَتۡ
٤
૪. અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:5
واذا الوحوش حشرت ٥
وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ ٥
وَإِذَا
ٱلۡوُحُوشُ
حُشِرَتۡ
٥
૫. અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:6
واذا البحار سجرت ٦
وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ ٦
وَإِذَا
ٱلۡبِحَارُ
سُجِّرَتۡ
٦
૬. અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:7
واذا النفوس زوجت ٧
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ ٧
وَإِذَا
ٱلنُّفُوسُ
زُوِّجَتۡ
٧
૭. અને જ્યારે પ્રાણ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:8
واذا الموءودة سيلت ٨
وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ ٨
وَإِذَا
ٱلۡمَوۡءُۥدَةُ
سُئِلَتۡ
٨
૮. અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:9
باي ذنب قتلت ٩
بِأَىِّ ذَنۢبٍۢ قُتِلَتْ ٩
بِأَيِّ
ذَنۢبٖ
قُتِلَتۡ
٩
૯. કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી?
Tafsirs
Lessons
Reflections
81:10
واذا الصحف نشرت ١٠
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ ١٠
وَإِذَا
ٱلصُّحُفُ
نُشِرَتۡ
١٠
૧૦. અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:11
واذا السماء كشطت ١١
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ ١١
وَإِذَا
ٱلسَّمَآءُ
كُشِطَتۡ
١١
૧૧. અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:12
واذا الجحيم سعرت ١٢
وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ ١٢
وَإِذَا
ٱلۡجَحِيمُ
سُعِّرَتۡ
١٢
૧૨. અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:13
واذا الجنة ازلفت ١٣
وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ ١٣
وَإِذَا
ٱلۡجَنَّةُ
أُزۡلِفَتۡ
١٣
૧૩. અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
81:14
علمت نفس ما احضرت ١٤
عَلِمَتْ نَفْسٌۭ مَّآ أَحْضَرَتْ ١٤
عَلِمَتۡ
نَفۡسٞ
مَّآ
أَحۡضَرَتۡ
١٤
૧૪. (તે સમયે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે.
Tafsirs
Lessons
Reflections
81:15
فلا اقسم بالخنس ١٥
فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ ١٥
فَلَآ
أُقۡسِمُ
بِٱلۡخُنَّسِ
١٥
૧૫. હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું.
Tafsirs
Lessons
Reflections
81:16
الجوار الكنس ١٦
ٱلْجَوَارِ ٱلْكُنَّسِ ١٦
ٱلۡجَوَارِ
ٱلۡكُنَّسِ
١٦
૧૬. જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે.
Tafsirs
Lessons
Reflections
81:17
والليل اذا عسعس ١٧
وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ ١٧
وَٱلَّيۡلِ
إِذَا
عَسۡعَسَ
١٧
૧૭. અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય.
Tafsirs
Lessons
Reflections
81:18
والصبح اذا تنفس ١٨
وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ ١٨
وَٱلصُّبۡحِ
إِذَا
تَنَفَّسَ
١٨
૧૮. અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે.
Tafsirs
Lessons
Reflections
81:19
انه لقول رسول كريم ١٩
إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ ١٩
إِنَّهُۥ
لَقَوۡلُ
رَسُولٖ
كَرِيمٖ
١٩
૧૯. નિ:શંક આ (કુરઆન) એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે.
Tafsirs
Lessons
Reflections
81:20
ذي قوة عند ذي العرش مكين ٢٠
ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍۢ ٢٠
ذِي
قُوَّةٍ
عِندَ
ذِي
ٱلۡعَرۡشِ
مَكِينٖ
٢٠
૨૦. જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે.
Tafsirs
Lessons
Reflections
81:21
مطاع ثم امين ٢١
مُّطَاعٍۢ ثَمَّ أَمِينٍۢ ٢١
مُّطَاعٖ
ثَمَّ
أَمِينٖ
٢١
૨૧. ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.
Tafsirs
Lessons
Reflections
81:22
وما صاحبكم بمجنون ٢٢
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍۢ ٢٢
وَمَا
صَاحِبُكُم
بِمَجۡنُونٖ
٢٢
૨૨. અને(મક્કાના કાફીરો) તમારા સાથી પાગલ નથી.
Tafsirs
Lessons
Reflections
81:23
ولقد راه بالافق المبين ٢٣
وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ ٢٣
وَلَقَدۡ
رَءَاهُ
بِٱلۡأُفُقِ
ٱلۡمُبِينِ
٢٣
૨૩. તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.
Tafsirs
Lessons
Reflections
81:24
وما هو على الغيب بضنين ٢٤
وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍۢ ٢٤
وَمَا
هُوَ
عَلَى
ٱلۡغَيۡبِ
بِضَنِينٖ
٢٤
૨૪. અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે) કંજુસ પણ નથી.
Tafsirs
Lessons
Reflections
81:25
وما هو بقول شيطان رجيم ٢٥
وَمَا هُوَ بِقَوْلِ شَيْطَـٰنٍۢ رَّجِيمٍۢ ٢٥
وَمَا
هُوَ
بِقَوۡلِ
شَيۡطَٰنٖ
رَّجِيمٖ
٢٥
૨૫. અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે.
Tafsirs
Lessons
Reflections
81:26
فاين تذهبون ٢٦
فَأَيْنَ تَذْهَبُونَ ٢٦
فَأَيۡنَ
تَذۡهَبُونَ
٢٦
૨૬. પછી તમે ક્યાં જઇ રહ્યા છો?
Tafsirs
Lessons
Reflections
81:27
ان هو الا ذكر للعالمين ٢٧
إِنْ هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَـٰلَمِينَ ٢٧
إِنۡ
هُوَ
إِلَّا
ذِكۡرٞ
لِّلۡعَٰلَمِينَ
٢٧
૨૭. આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે.
Tafsirs
Lessons
Reflections
81:28
لمن شاء منكم ان يستقيم ٢٨
لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ٢٨
لِمَن
شَآءَ
مِنكُمۡ
أَن
يَسۡتَقِيمَ
٢٨
૨૮. (ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે.
Tafsirs
Lessons
Reflections
81:29
وما تشاءون الا ان يشاء الله رب العالمين ٢٩
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ ٢٩
وَمَا
تَشَآءُونَ
إِلَّآ
أَن
يَشَآءَ
ٱللَّهُ
رَبُّ
ٱلۡعَٰلَمِينَ
٢٩
૨૯. અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-InfitarTafsir of Surah At-Takwir
Read More
82. Al-InfitarThe Cleaving
Next
80. 'AbasaHe Frowned
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-InfitarTafsir of Surah At-Takwir

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute