Sign in
Sign in
Sign in
Select Language

79. Surah An-Nazi'at, Gujarati Translation

Those who drag forth

Read the complete Surah An-Nazi'at with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
79:1
والنازعات غرقا ١
وَٱلنَّـٰزِعَـٰتِ غَرْقًۭا ١
وَٱلنَّٰزِعَٰتِ
غَرۡقٗا
١
૧. કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે.
Tafsirs
Lessons
Reflections
79:2
والناشطات نشطا ٢
وَٱلنَّـٰشِطَـٰتِ نَشْطًۭا ٢
وَٱلنَّٰشِطَٰتِ
نَشۡطٗا
٢
૨. અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે.
Tafsirs
Lessons
Reflections
79:3
والسابحات سبحا ٣
وَٱلسَّـٰبِحَـٰتِ سَبْحًۭا ٣
وَٱلسَّٰبِحَٰتِ
سَبۡحٗا
٣
૩. અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે.
Tafsirs
Lessons
Reflections
79:4
فالسابقات سبقا ٤
فَٱلسَّـٰبِقَـٰتِ سَبْقًۭا ٤
فَٱلسَّٰبِقَٰتِ
سَبۡقٗا
٤
૪. પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ!
Tafsirs
Lessons
Reflections
79:5
فالمدبرات امرا ٥
فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًۭا ٥
فَٱلۡمُدَبِّرَٰتِ
أَمۡرٗا
٥
૫. પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે.
Tafsirs
Lessons
Reflections
79:6
يوم ترجف الراجفة ٦
يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ ٦
يَوۡمَ
تَرۡجُفُ
ٱلرَّاجِفَةُ
٦
૬. જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે.
Tafsirs
Lessons
Reflections
79:7
تتبعها الرادفة ٧
تَتْبَعُهَا ٱلرَّادِفَةُ ٧
تَتۡبَعُهَا
ٱلرَّادِفَةُ
٧
૭. ત્યારપછી એકબીજો ઝટકો આવશે.
Tafsirs
Lessons
Reflections
79:8
قلوب يوميذ واجفة ٨
قُلُوبٌۭ يَوْمَئِذٍۢ وَاجِفَةٌ ٨
قُلُوبٞ
يَوۡمَئِذٖ
وَاجِفَةٌ
٨
૮. તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે.
Tafsirs
Lessons
Reflections
79:9
ابصارها خاشعة ٩
أَبْصَـٰرُهَا خَـٰشِعَةٌۭ ٩
أَبۡصَٰرُهَا
خَٰشِعَةٞ
٩
૯. તેમની આંખો ઝુકેલી હશે.
Tafsirs
Lessons
Reflections
79:10
يقولون اانا لمردودون في الحافرة ١٠
يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ ١٠
يَقُولُونَ
أَءِنَّا
لَمَرۡدُودُونَ
فِي
ٱلۡحَافِرَةِ
١٠
૧૦. તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું?
Tafsirs
Lessons
Reflections
79:11
ااذا كنا عظاما نخرة ١١
أَءِذَا كُنَّا عِظَـٰمًۭا نَّخِرَةًۭ ١١
أَءِذَا
كُنَّا
عِظَٰمٗا
نَّخِرَةٗ
١١
૧૧. તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું?
Tafsirs
Lessons
Reflections
79:12
قالوا تلك اذا كرة خاسرة ١٢
قَالُوا۟ تِلْكَ إِذًۭا كَرَّةٌ خَاسِرَةٌۭ ١٢
قَالُواْ
تِلۡكَ
إِذٗا
كَرَّةٌ
خَاسِرَةٞ
١٢
૧૨. કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે.
Tafsirs
Lessons
Reflections
79:13
فانما هي زجرة واحدة ١٣
فَإِنَّمَا هِىَ زَجْرَةٌۭ وَٰحِدَةٌۭ ١٣
فَإِنَّمَا
هِيَ
زَجۡرَةٞ
وَٰحِدَةٞ
١٣
૧૩. સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે.
Tafsirs
Lessons
Reflections
79:14
فاذا هم بالساهرة ١٤
فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ ١٤
فَإِذَا
هُم
بِٱلسَّاهِرَةِ
١٤
૧૪. તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે.
Tafsirs
Lessons
Reflections
79:15
هل اتاك حديث موسى ١٥
هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ ١٥
هَلۡ
أَتَىٰكَ
حَدِيثُ
مُوسَىٰٓ
١٥
૧૫. શું તમને મૂસા ની વાત પહોંચી છે?
Tafsirs
Lessons
Reflections
79:16
اذ ناداه ربه بالواد المقدس طوى ١٦
إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى ١٦
إِذۡ
نَادَىٰهُ
رَبُّهُۥ
بِٱلۡوَادِ
ٱلۡمُقَدَّسِ
طُوًى
١٦
૧૬. જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો.
Tafsirs
Lessons
Reflections
79:17
اذهب الى فرعون انه طغى ١٧
ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ ١٧
ٱذۡهَبۡ
إِلَىٰ
فِرۡعَوۡنَ
إِنَّهُۥ
طَغَىٰ
١٧
૧૭. (કે) તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે.
Tafsirs
Lessons
Reflections
79:18
فقل هل لك الى ان تزكى ١٨
فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ ١٨
فَقُلۡ
هَل
لَّكَ
إِلَىٰٓ
أَن
تَزَكَّىٰ
١٨
૧૮. અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે?
Tafsirs
Lessons
Reflections
79:19
واهديك الى ربك فتخشى ١٩
وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ ١٩
وَأَهۡدِيَكَ
إِلَىٰ
رَبِّكَ
فَتَخۡشَىٰ
١٩
૧૯. અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
Tafsirs
Lessons
Reflections
79:20
فاراه الاية الكبرى ٢٠
فَأَرَىٰهُ ٱلْـَٔايَةَ ٱلْكُبْرَىٰ ٢٠
فَأَرَىٰهُ
ٱلۡأٓيَةَ
ٱلۡكُبۡرَىٰ
٢٠
૨૦. પછી તેને (મૂસાએ) મોટી નિશાની બતાવી.
Tafsirs
Lessons
Reflections
79:21
فكذب وعصى ٢١
فَكَذَّبَ وَعَصَىٰ ٢١
فَكَذَّبَ
وَعَصَىٰ
٢١
૨૧. તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
Tafsirs
Lessons
Reflections
79:22
ثم ادبر يسعى ٢٢
ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ ٢٢
ثُمَّ
أَدۡبَرَ
يَسۡعَىٰ
٢٢
૨૨. પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો.
Tafsirs
Lessons
Reflections
79:23
فحشر فنادى ٢٣
فَحَشَرَ فَنَادَىٰ ٢٣
فَحَشَرَ
فَنَادَىٰ
٢٣
૨૩. તેણે સૌને ભેગા કરી પોકાર્યા.
Tafsirs
Lessons
Reflections
79:24
فقال انا ربكم الاعلى ٢٤
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ ٢٤
فَقَالَ
أَنَا۠
رَبُّكُمُ
ٱلۡأَعۡلَىٰ
٢٤
૨૪. કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું.
Tafsirs
Lessons
Reflections
79:25
فاخذه الله نكال الاخرة والاولى ٢٥
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْـَٔاخِرَةِ وَٱلْأُولَىٰٓ ٢٥
فَأَخَذَهُ
ٱللَّهُ
نَكَالَ
ٱلۡأٓخِرَةِ
وَٱلۡأُولَىٰٓ
٢٥
૨૫. તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો.
Tafsirs
Lessons
Reflections
79:26
ان في ذالك لعبرة لمن يخشى ٢٦
إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةًۭ لِّمَن يَخْشَىٰٓ ٢٦
إِنَّ
فِي
ذَٰلِكَ
لَعِبۡرَةٗ
لِّمَن
يَخۡشَىٰٓ
٢٦
૨૬. આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી) ડરતો હોય.
Tafsirs
Lessons
Reflections
79:27
اانتم اشد خلقا ام السماء بناها ٢٧
ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ ۚ بَنَىٰهَا ٢٧
ءَأَنتُمۡ
أَشَدُّ
خَلۡقًا
أَمِ
ٱلسَّمَآءُۚ
بَنَىٰهَا
٢٧
૨૭. શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું.
Tafsirs
Lessons
Reflections
79:28
رفع سمكها فسواها ٢٨
رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا ٢٨
رَفَعَ
سَمۡكَهَا
فَسَوَّىٰهَا
٢٨
૨૮. તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
Tafsirs
Lessons
Reflections
79:29
واغطش ليلها واخرج ضحاها ٢٩
وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا ٢٩
وَأَغۡطَشَ
لَيۡلَهَا
وَأَخۡرَجَ
ضُحَىٰهَا
٢٩
૨૯. અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
Tafsirs
Lessons
Reflections
79:30
والارض بعد ذالك دحاها ٣٠
وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ ٣٠
وَٱلۡأَرۡضَ
بَعۡدَ
ذَٰلِكَ
دَحَىٰهَآ
٣٠
૩૦. અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
Tafsirs
Lessons
Reflections
79:31
اخرج منها ماءها ومرعاها ٣١
أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا ٣١
أَخۡرَجَ
مِنۡهَا
مَآءَهَا
وَمَرۡعَىٰهَا
٣١
૩૧. તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
Tafsirs
Lessons
Reflections
79:32
والجبال ارساها ٣٢
وَٱلْجِبَالَ أَرْسَىٰهَا ٣٢
وَٱلۡجِبَالَ
أَرۡسَىٰهَا
٣٢
૩૨. અને પર્વતોને (સખત) ઠોસી દીધા.
Tafsirs
Lessons
Reflections
79:33
متاعا لكم ولانعامكم ٣٣
مَتَـٰعًۭا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ ٣٣
مَتَٰعٗا
لَّكُمۡ
وَلِأَنۡعَٰمِكُمۡ
٣٣
૩૩. આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
Tafsirs
Lessons
Reflections
79:34
فاذا جاءت الطامة الكبرى ٣٤
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ ٣٤
فَإِذَا
جَآءَتِ
ٱلطَّآمَّةُ
ٱلۡكُبۡرَىٰ
٣٤
૩૪. તો જ્યારે મોટી આફત આવી જશે.
Tafsirs
Lessons
Reflections
79:35
يوم يتذكر الانسان ما سعى ٣٥
يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ مَا سَعَىٰ ٣٥
يَوۡمَ
يَتَذَكَّرُ
ٱلۡإِنسَٰنُ
مَا
سَعَىٰ
٣٥
૩૫. તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
Tafsirs
Lessons
Reflections
79:36
وبرزت الجحيم لمن يرى ٣٦
وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ ٣٦
وَبُرِّزَتِ
ٱلۡجَحِيمُ
لِمَن
يَرَىٰ
٣٦
૩૬. અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
79:37
فاما من طغى ٣٧
فَأَمَّا مَن طَغَىٰ ٣٧
فَأَمَّا
مَن
طَغَىٰ
٣٧
૩૭. તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
Tafsirs
Lessons
Reflections
79:38
واثر الحياة الدنيا ٣٨
وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا ٣٨
وَءَاثَرَ
ٱلۡحَيَوٰةَ
ٱلدُّنۡيَا
٣٨
૩૮. અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
Tafsirs
Lessons
Reflections
79:39
فان الجحيم هي الماوى ٣٩
فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ ٣٩
فَإِنَّ
ٱلۡجَحِيمَ
هِيَ
ٱلۡمَأۡوَىٰ
٣٩
૩૯. (તેનું) ઠેકાણું જહન્નમ જ હશે.
Tafsirs
Lessons
Reflections
79:40
واما من خاف مقام ربه ونهى النفس عن الهوى ٤٠
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ ٤٠
وَأَمَّا
مَنۡ
خَافَ
مَقَامَ
رَبِّهِۦ
وَنَهَى
ٱلنَّفۡسَ
عَنِ
ٱلۡهَوَىٰ
٤٠
૪૦. હા! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
Tafsirs
Lessons
Reflections
79:41
فان الجنة هي الماوى ٤١
فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ ٤١
فَإِنَّ
ٱلۡجَنَّةَ
هِيَ
ٱلۡمَأۡوَىٰ
٤١
૪૧. તો જન્નત જ તેનું ઠેકાણું હશે.
Tafsirs
Lessons
Reflections
79:42
يسالونك عن الساعة ايان مرساها ٤٢
يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا ٤٢
يَسۡـَٔلُونَكَ
عَنِ
ٱلسَّاعَةِ
أَيَّانَ
مُرۡسَىٰهَا
٤٢
૪૨. આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે?
Tafsirs
Lessons
Reflections
79:43
فيم انت من ذكراها ٤٣
فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ ٤٣
فِيمَ
أَنتَ
مِن
ذِكۡرَىٰهَآ
٤٣
૪૩. તમને તેની ચર્ચા કરવાની શી જરૂર?
Tafsirs
Lessons
Reflections
79:44
الى ربك منتهاها ٤٤
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ ٤٤
إِلَىٰ
رَبِّكَ
مُنتَهَىٰهَآ
٤٤
૪૪. તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે.
Tafsirs
Lessons
Reflections
79:45
انما انت منذر من يخشاها ٤٥
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا ٤٥
إِنَّمَآ
أَنتَ
مُنذِرُ
مَن
يَخۡشَىٰهَا
٤٥
૪૫. તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય.
Tafsirs
Lessons
Reflections
79:46
كانهم يوم يرونها لم يلبثوا الا عشية او ضحاها ٤٦
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا ٤٦
كَأَنَّهُمۡ
يَوۡمَ
يَرَوۡنَهَا
لَمۡ
يَلۡبَثُوٓاْ
إِلَّا
عَشِيَّةً
أَوۡ
ضُحَىٰهَا
٤٦
૪૬. જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં) ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: 'AbasaTafsir of Surah An-Nazi'at
Read More
80. 'AbasaHe Frowned
Next
78. An-NabaThe Tidings
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: 'AbasaTafsir of Surah An-Nazi'at

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute