Sign in
Sign in
Sign in
Select Language

89. Surah Al-Fajr, Gujarati Translation

The Dawn

Read the complete Surah Al-Fajr with its Gujarati translation by Rabila Al-Umry.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
89:1
والفجر ١
وَٱلْفَجْرِ ١
وَٱلۡفَجۡرِ
١
૧. કસમ છે ફજરના સમયની,
Tafsirs
Lessons
Reflections
89:2
وليال عشر ٢
وَلَيَالٍ عَشْرٍۢ ٢
وَلَيَالٍ
عَشۡرٖ
٢
૨. અને દસ રાતોની
Tafsirs
Lessons
Reflections
89:3
والشفع والوتر ٣
وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ ٣
وَٱلشَّفۡعِ
وَٱلۡوَتۡرِ
٣
૩. અને યુગ્મ અને વિષમની
Tafsirs
Lessons
Reflections
89:4
والليل اذا يسر ٤
وَٱلَّيْلِ إِذَا يَسْرِ ٤
وَٱلَّيۡلِ
إِذَا
يَسۡرِ
٤
૪. અને રાતની, જ્યારે તે જવા લાગે.
Tafsirs
Lessons
Reflections
89:5
هل في ذالك قسم لذي حجر ٥
هَلْ فِى ذَٰلِكَ قَسَمٌۭ لِّذِى حِجْرٍ ٥
هَلۡ
فِي
ذَٰلِكَ
قَسَمٞ
لِّذِي
حِجۡرٍ
٥
૫. એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા) માટે આટલી કસમો પુરતી નથી?
Tafsirs
Lessons
Reflections
89:6
الم تر كيف فعل ربك بعاد ٦
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ٦
أَلَمۡ
تَرَ
كَيۡفَ
فَعَلَ
رَبُّكَ
بِعَادٍ
٦
૬. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો?
Tafsirs
Lessons
Reflections
89:7
ارم ذات العماد ٧
إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ ٧
إِرَمَ
ذَاتِ
ٱلۡعِمَادِ
٧
૭. સ્તંભોવાળા ઇરમની સાથે.
Tafsirs
Lessons
Reflections
89:8
التي لم يخلق مثلها في البلاد ٨
ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَـٰدِ ٨
ٱلَّتِي
لَمۡ
يُخۡلَقۡ
مِثۡلُهَا
فِي
ٱلۡبِلَٰدِ
٨
૮. જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી.
Tafsirs
Lessons
Reflections
89:9
وثمود الذين جابوا الصخر بالواد ٩
وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ ٩
وَثَمُودَ
ٱلَّذِينَ
جَابُواْ
ٱلصَّخۡرَ
بِٱلۡوَادِ
٩
૯. અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા.
Tafsirs
Lessons
Reflections
89:10
وفرعون ذي الاوتاد ١٠
وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ ١٠
وَفِرۡعَوۡنَ
ذِي
ٱلۡأَوۡتَادِ
١٠
૧૦. અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો.
Tafsirs
Lessons
Reflections
89:11
الذين طغوا في البلاد ١١
ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَـٰدِ ١١
ٱلَّذِينَ
طَغَوۡاْ
فِي
ٱلۡبِلَٰدِ
١١
૧૧. આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો.
Tafsirs
Lessons
Reflections
89:12
فاكثروا فيها الفساد ١٢
فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ ١٢
فَأَكۡثَرُواْ
فِيهَا
ٱلۡفَسَادَ
١٢
૧૨. અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.
Tafsirs
Lessons
Reflections
89:13
فصب عليهم ربك سوط عذاب ١٣
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ١٣
فَصَبَّ
عَلَيۡهِمۡ
رَبُّكَ
سَوۡطَ
عَذَابٍ
١٣
૧૩. છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો.
Tafsirs
Lessons
Reflections
89:14
ان ربك لبالمرصاد ١٤
إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ ١٤
إِنَّ
رَبَّكَ
لَبِٱلۡمِرۡصَادِ
١٤
૧૪. હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.
Tafsirs
Lessons
Reflections
89:15
فاما الانسان اذا ما ابتلاه ربه فاكرمه ونعمه فيقول ربي اكرمن ١٥
فَأَمَّا ٱلْإِنسَـٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ ١٥
فَأَمَّا
ٱلۡإِنسَٰنُ
إِذَا
مَا
ٱبۡتَلَىٰهُ
رَبُّهُۥ
فَأَكۡرَمَهُۥ
وَنَعَّمَهُۥ
فَيَقُولُ
رَبِّيٓ
أَكۡرَمَنِ
١٥
૧૫. પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું.
Tafsirs
Lessons
Reflections
89:16
واما اذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي اهانن ١٦
وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَـٰنَنِ ١٦
وَأَمَّآ
إِذَا
مَا
ٱبۡتَلَىٰهُ
فَقَدَرَ
عَلَيۡهِ
رِزۡقَهُۥ
فَيَقُولُ
رَبِّيٓ
أَهَٰنَنِ
١٦
૧૬. અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.
Tafsirs
Lessons
Reflections
89:17
كلا بل لا تكرمون اليتيم ١٧
كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ ١٧
كـَلَّاۖ
بَل
لَّا
تُكۡرِمُونَ
ٱلۡيَتِيمَ
١٧
૧૭. (આવું કરવું યોગ્ય નથી) પરંતુ (વાત એવી છે) કે તમે જ અનાથનો આદર નથી કરતા.
Tafsirs
Lessons
Reflections
89:18
ولا تحاضون على طعام المسكين ١٨
وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ١٨
وَلَا
تَحَٰٓضُّونَ
عَلَىٰ
طَعَامِ
ٱلۡمِسۡكِينِ
١٨
૧૮. અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી.
Tafsirs
Lessons
Reflections
89:19
وتاكلون التراث اكلا لما ١٩
وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًۭا لَّمًّۭا ١٩
وَتَأۡكُلُونَ
ٱلتُّرَاثَ
أَكۡلٗا
لَّمّٗا
١٩
૧૯. અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.
Tafsirs
Lessons
Reflections
89:20
وتحبون المال حبا جما ٢٠
وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّۭا جَمًّۭا ٢٠
وَتُحِبُّونَ
ٱلۡمَالَ
حُبّٗا
جَمّٗا
٢٠
૨૦. અને માલથી ખુબ પ્રેમ કરો છો.
Tafsirs
Lessons
Reflections
89:21
كلا اذا دكت الارض دكا دكا ٢١
كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّۭا دَكًّۭا ٢١
كـَلَّآۖ
إِذَا
دُكَّتِ
ٱلۡأَرۡضُ
دَكّٗا
دَكّٗا
٢١
૨૧. કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે.
Tafsirs
Lessons
Reflections
89:22
وجاء ربك والملك صفا صفا ٢٢
وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّۭا صَفًّۭا ٢٢
وَجَآءَ
رَبُّكَ
وَٱلۡمَلَكُ
صَفّٗا
صَفّٗا
٢٢
૨૨. અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે.
Tafsirs
Lessons
Reflections
89:23
وجيء يوميذ بجهنم يوميذ يتذكر الانسان وانى له الذكرى ٢٣
وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍۢ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ ٢٣
وَجِاْيٓءَ
يَوۡمَئِذِۭ
بِجَهَنَّمَۚ
يَوۡمَئِذٖ
يَتَذَكَّرُ
ٱلۡإِنسَٰنُ
وَأَنَّىٰ
لَهُ
ٱلذِّكۡرَىٰ
٢٣
૨૩. અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહીં પહોચાડે.
Tafsirs
Lessons
Reflections
89:24
يقول يا ليتني قدمت لحياتي ٢٤
يَقُولُ يَـٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى ٢٤
يَقُولُ
يَٰلَيۡتَنِي
قَدَّمۡتُ
لِحَيَاتِي
٢٤
૨૪. અને તે કહેશે કે કાશ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત.
Tafsirs
Lessons
Reflections
89:25
فيوميذ لا يعذب عذابه احد ٢٥
فَيَوْمَئِذٍۢ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌۭ ٢٥
فَيَوۡمَئِذٖ
لَّا
يُعَذِّبُ
عَذَابَهُۥٓ
أَحَدٞ
٢٥
૨૫. બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.
Tafsirs
Lessons
Reflections
89:26
ولا يوثق وثاقه احد ٢٦
وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌۭ ٢٦
وَلَا
يُوثِقُ
وَثَاقَهُۥٓ
أَحَدٞ
٢٦
૨૬. અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું.
Tafsirs
Lessons
Reflections
89:27
يا ايتها النفس المطمينة ٢٧
يَـٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ ٢٧
يَٰٓأَيَّتُهَا
ٱلنَّفۡسُ
ٱلۡمُطۡمَئِنَّةُ
٢٧
૨૭. ઓ સંતોષી જીવ!
Tafsirs
Lessons
Reflections
89:28
ارجعي الى ربك راضية مرضية ٢٨
ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةًۭ مَّرْضِيَّةًۭ ٢٨
ٱرۡجِعِيٓ
إِلَىٰ
رَبِّكِ
رَاضِيَةٗ
مَّرۡضِيَّةٗ
٢٨
૨૮. તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય.
Tafsirs
Lessons
Reflections
89:29
فادخلي في عبادي ٢٩
فَٱدْخُلِى فِى عِبَـٰدِى ٢٩
فَٱدۡخُلِي
فِي
عِبَٰدِي
٢٩
૨૯. બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા.
Tafsirs
Lessons
Reflections
89:30
وادخلي جنتي ٣٠
وَٱدْخُلِى جَنَّتِى ٣٠
وَٱدۡخُلِي
جَنَّتِي
٣٠
૩૦. અને મારી જન્નતમાં દાખલ થઇ જા.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-BaladTafsir of Surah Al-Fajr
Read More
90. Al-BaladThe City
Next
88. Al-GhashiyahThe Overwhelming
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-BaladTafsir of Surah Al-Fajr

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute